Not Set/ MLA બાબુ બોખીરિયાની મુશ્કેલીમાં વધારો, 300 કરોડનાં જમીન વિવાદમાં HCએ આપી નોટીસ

300 કરોડનાં જમીન વિવાદનો મામલો MLA બાબુ બોખીરિયાને હાઇકોર્ટની નોટિસ જમીન પુત્રો-જમાઇને નામે તફડાવી હોવાનો આરોપ ભાજપનાં ધારાસભ્ય બાબુ બોખીરિયા બરડા જંગલ નજીક રૂ.300 કરોડનાં મુલ્યની જમીન હાઇકોર્ટે બોખીરિયા અને રા.સરકાર પક્ષકારોને આપી નોટિસ 13મી ડિસેમ્બરે થશે આગામી સુનાવણી ભાજપનાં પોરબંદકનાં ધારાસભ્ય બાબુ બોખીરિયાની મુશ્કેલીમાં વધારો થતો જોવા માળી રહ્યો છે. 300 કરોડના જમીન વિવાદમાં […]

Gujarat Others
Babu Bokhiriya MLA બાબુ બોખીરિયાની મુશ્કેલીમાં વધારો, 300 કરોડનાં જમીન વિવાદમાં HCએ આપી નોટીસ
  • 300 કરોડનાં જમીન વિવાદનો મામલો
  • MLA બાબુ બોખીરિયાને હાઇકોર્ટની નોટિસ
  • જમીન પુત્રો-જમાઇને નામે તફડાવી હોવાનો આરોપ
  • ભાજપનાં ધારાસભ્ય બાબુ બોખીરિયા
  • બરડા જંગલ નજીક રૂ.300 કરોડનાં મુલ્યની જમીન
  • હાઇકોર્ટે બોખીરિયા અને રા.સરકાર પક્ષકારોને આપી નોટિસ
  • 13મી ડિસેમ્બરે થશે આગામી સુનાવણી

ભાજપનાં પોરબંદકનાં ધારાસભ્ય બાબુ બોખીરિયાની મુશ્કેલીમાં વધારો થતો જોવા માળી રહ્યો છે. 300 કરોડના જમીન વિવાદમાં બાબુ બોખીરિયાને ગુજરાત હાઈકોર્ટે નોટિસ આપી છે. બરડા જંગલ નજીક આવેલી છે, રૂપિયા 300 કરોડના મૂલ્યની જમીન પુત્રો અને જમાઈને નામે જમીન તફડાવી હોવાના આરોપો બાબુ બોખીરિયા પર ઘડવામાં આવ્યા છે. 300 કરોડની જમીનનાં આ વિવાદમાં ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરિયાનું નામ સામે આવ્યું છે. આ મામલામાં આગામી 13મી ડિસેમ્બરના રોજ ગુજરાત હોઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન