Not Set/ HTC U12 આ તારીખે થશે લોંચ

HTC U12 ની લોન્ચિંગ તારીખ નો ખુલાસો થઇ ગયો છે. રિપોર્ટ અનુસાર, આ ફોનને ૨૩ મે ના રોજ લોન્ચ કરવામાં આવશે. ફીચર ની વાત કરીએ તો આ મોબાઈલ ફોનમાં 6 ઇંચ ની HD+સુપર LCD ડિસ્પ્લે આપેલ છે, જે સ્ક્રીનની રીઝોલ્યુશન 1400 * 2800 પિક્સલ ધરાવે છે અને એન્ડ્રોઇડ v8.0(Oreo) ઓપરેટીંગ સિસ્ટમ પર ચાલે છે. આ […]

Uncategorized
HTC U12 HTC U12 આ તારીખે થશે લોંચ

HTC U12 ની લોન્ચિંગ તારીખ નો ખુલાસો થઇ ગયો છે. રિપોર્ટ અનુસાર, આ ફોનને ૨૩ મે ના રોજ લોન્ચ કરવામાં આવશે. ફીચર ની વાત કરીએ તો આ મોબાઈલ ફોનમાં 6 ઇંચ ની HD+સુપર LCD ડિસ્પ્લે આપેલ છે, જે સ્ક્રીનની રીઝોલ્યુશન 1400 * 2800 પિક્સલ ધરાવે છે અને એન્ડ્રોઇડ v8.0(Oreo) ઓપરેટીંગ સિસ્ટમ પર ચાલે છે.

ap resize HTC U12 આ તારીખે થશે લોંચ

આ ફોન ઓક્ટા કોર (2.45 જીએચઝેડ, ક્વાડ કોર, ક્રિઓ + 1.9 જીએચઝેડ, ક્વાડ કોર, ક્રિઓ) પ્રોસેસર દ્વારા સંચાલિત છે,  જે 6 જીબી રેમ સાથે 64 જીબી/128 જીબી ઉપલબ્ધ અને મેમરીને 2TB સુધી વિસ્તૃત કરવા માટેનો વિકલ્પ છે. જેની બેટરી 3000 mAh છે. આ ઉપરાંત 12 એમપી બેક કેમેરો છે. વધુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે.

htc u12 plus concept 3 HTC U12 આ તારીખે થશે લોંચ