Photos/ મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

ફોટામાં મોનાલિસા બાથટબમાં સુતેલી જોવા મળી રહી છે. તે બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે તસ્વીર શેર કેરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હર વિન્ટર કા અપના વસંત હોતા હૈ.”

Photo Gallery Entertainment
a 390 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેણે એક હોટ ફોટો શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Bhojpuri actress Monalisa's hot Instagram moments »

ફોટામાં મોનાલિસા બાથટબમાં સુતેલી જોવા મળી રહી છે. તે બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે તસ્વીર શેર કેરતા કેપ્શનમાં લખ્યું છે કે, “હર વિન્ટર કા અપના વસંત હોતા હૈ.”

monalisa 1608971719 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

મોનાલિસાનો આ ફોટો જોરદાર પસંદ કરવામાં આવી રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રીની સુંદરતા અને ફિટનેશની પ્રશંસા કરતાં ચાહકો થાકતા નથી.

monalisa 1608971744 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

આ પહેલા મોનાલિસાએ સંતા ક્લોઝ લૂકમાં તેની તસવીરો શેર કરી હતી. આ સાથે તેમણે ચાહકોને ક્રિસમસ માટે અભિનંદન પાઠવ્યા હતા.

monalisa 1608971769 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

મોનાલિસા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. તે ઘણીવાર નવા-નવા લૂકમાં તેના ફોટા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે.

monalisa 1608971799 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

તાજેતરમાં, મોનાલિસા પતિ વિક્રાંત સાથે ગોવાના વેકેશન પર ગઈ હતી. બંનેએ સાથે મળીને ઘણો  સમય સાથે વિતાવ્યો હતો.

monalisa 1608971825 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

આ પહેલા મોનાલિસાએ તેના ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરી હતી. તેનું તાજેતરમાં વજન ઓછું થયું છે. મોનાલિસાના નવા લુકને જોઇને ચાહકો પણ ચોંકી ગયા હતા.

monalisa 1608971853 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

મોનાલિસા પોતાને ફીટ રાખવા વર્કઆઉટ કરતી રહે છે. લોકડાઉનમાં જીમ બંધ હોવા છતાં મોનાલિસા ઘરે જ વર્કઆઉટ કરતી હતી.

monalisa 1608971883 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

નોંધનીય છે કે મોનાલિસાએ ભોજપુરી સિનેમાની સાથે હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં પણ જોરદાર ઓળખ મેળવી છે. છેલ્લે તે નજર શોમાં જોવા મળી હતી.

monalisa 1608971911 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

આ સિવાય તેણે ‘મની હૈ તો હની હૈ’, ‘સરકાર રાજ’, ‘ગંગા પુત્ર’ અને ‘કાફિલા’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોનાલિસા ટૂંક સમયમાં બિગ બોસ 14 માં જોવા મળશે.

monalisa 1608971948 મોનાલિસાએ બ્લેક બિકિનીમાં વરસાવ્યો કહેર, બાથટબમાં હોટ પોઝ આપતી મળી જોવા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…