DECLARE/ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા પૈકી ૪૭ મૃતકોના નામની યાદી જાહેર

રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા.આ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે જેમાંથી 47 મૃતકોના નામની યાદી સામે આવી છે.

Top Stories Gujarat

ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા.આ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે જેમાંથી 47 મૃતકોના નામની યાદી સામે આવી છે.

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 500 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. જેમાં મોડી સાંજે 91 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 100થી વધ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો.

1.સુજલ હરેશભાઈ ચાવડા

2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર

3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા

4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)

5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા

6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા

7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર

8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર

9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ

10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા

11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ

12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ

13.અનિસાબેન આરીફશા સાહમદાર

14.આફ્રીદશા આરીફશા સાહમદાર

15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા

16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી

18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી

19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક

20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર

22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા

23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા

24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી

25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી

26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી

27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી

28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી

29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી

30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧

31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી

32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી

33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી

34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

36.હુસેન દાઉદભાઈ- રાપર

37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી

38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા

39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ

40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ

41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ

42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ

43.ઝાલા સતિષભાઈ
ભાવેશભાઈ

44.મનસુખભાઈ છત્રોલા

45.નૈતિક મહેશભાઈ સોઢીયા

46.ભૂમિકાબેન રાયધનભાઈ

47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ