announce/ કોરોનાકાળમાં જનતાને વધુ રાહત, AMC દ્વારા ખાનગી કોવિડ હોસ્પિટલ મુદ્દે જાહેરાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…કોરોનાની સ્થિતિમાં હાલ જનતાને વધુ રાહત, AMC દ્વારા ખાનગી કોવિડ હોસ્પિટલ મુદ્દે જાહેરાત

Breaking News
AMC logo e1607691992574 કોરોનાકાળમાં જનતાને વધુ રાહત, AMC દ્વારા ખાનગી કોવિડ હોસ્પિટલ મુદ્દે જાહેરાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • કોરોનાની સ્થિતિમાં હાલ જનતાને વધુ રાહત
  • AMC દ્વારા ખાનગી કોવિડ હોસ્પિટલ મુદ્દે જાહેરાત
  • કોરોના સારવારના દરોમાં કરાયો ઘટાડો
  • 12મી ડિસે.આવતીકાલથી થશે નવા રાહતદરનો અમલ
  • AMCની બેઠકમાં ડો.રાજીવ ગુપ્તા દ્વારા નિર્ણય
  • ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલનાં દરમાં ઘટાડો
  • બે કેટેગરીમાં વર્ગીકરણ કરી દર નક્કી કરાયા
  • પ્રા.કવોટાની પથારી માટે નવા દર નક્કી કરાયા
  • જૂના 9 હજારને બદલે 8100રૂ.નો દર નક્કી કરાયો
  • HDU માટે 12600ને બદલે 11300નો દર નક્કી કરાયો
  • વેન્ટિ.સાથે ICUનાં 21850 થી ઘટાડી 19600નાં દર નક્કી કરાયા

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…