Not Set/ 4 લાખથી વધુથી વધુ લોકો ભયંકર કુપોષણનો શિકાર, બાળકોની સ્થિતિ જોઇને હૃદય કંપી ઉઠશે

યમન ભારે દુકાળનો સામનો કરી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે કે, જો સાઉદી અરેબિયા યુદ્ધ વાળા વિસ્તારમાં મદદ માટે રોકવામાં આવશે તો યમને વિશ્વની સૌથી મોટા દુકાળનો સામનો કરવો પડે એમ છે. 80 લાખથી વધુ લોકોને સંપૂર્ણરીતે બહારના ખાવા પર નિર્ભર છે. જયારે 4 લાખથી વધુ બાળકો ભયંકર કુપોષણનો શિકાર છે. શરણાર્થીઓના પ્રવક્તા […]

World

યમન ભારે દુકાળનો સામનો કરી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે કે, જો સાઉદી અરેબિયા યુદ્ધ વાળા વિસ્તારમાં મદદ માટે રોકવામાં આવશે તો યમને વિશ્વની સૌથી મોટા દુકાળનો સામનો કરવો પડે એમ છે.

80 લાખથી વધુ લોકોને સંપૂર્ણરીતે બહારના ખાવા પર નિર્ભર છે. જયારે 4 લાખથી વધુ બાળકો ભયંકર કુપોષણનો શિકાર છે.

શરણાર્થીઓના પ્રવક્તા યુએન હાઈ કમિશનર શાબીયા માન્તુએ વર્તમાનના અન્ના મારિયા ટ્રેમોન્ટીને કહ્યું કે, અહી અંદાજે બે વર્ષથી યુદ્ધગ્રસ્ત યમનમાં બાળકોને ખાવા પીવાનો સામાન સરખી રીતે નથી મળી રહ્યો. યમનની હોસ્પિટલોમાં દાખલ તમામ બાળકોને જીવન મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે.

યમનમાં બાળકોની સ્થિતિ એટલી ભયંકર થઈ ગઈ છે કે, લોકો સાઉદી હુમલા રોકવાની માંગ કરી રહ્યાં છે.