Pakistan News/ પાકિસ્તાનમાં છોકરીઓના લગ્ન સામાન્ય રીતે કઈ ઉંમરે થાય છે? તમે જાણો છો…

પાકિસ્તાનમાં છોકરીઓએ પણ શરિયાના નિયમોનું પાલન કરવું પડે છે. જ્યારે મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં છોકરીઓના લગ્ન મુસ્લિમ રિવાજ પ્રમાણે કરવામાં આવે………

World Trending

Pakistan News: ભારતમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે, પરંતુ શું તમે જાણો છો કે મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં છોકરીઓના લગ્ન સામાન્ય રીતે કઈ ઉંમરે થાય છે?

Indian man-Pakistani girl's wedding called off

પાકિસ્તાનમાં છોકરીઓના લગ્ન માટે ન્યૂનતમ ઉંમર 16 વર્ષ છે. ત્યાંની છોકરીઓના લગ્ન ભારત કરતાં વહેલા થઈ જાય છે. વાસ્તવમાં મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં શરિયા નિયમોનું પાલન કરવામાં આવે છે. ઈરાન પાકિસ્તાન કરતા વધુ કટ્ટર ઈસ્લામિક દેશ છે, જ્યાં 9 વર્ષની ઉંમરે પણ છોકરીઓના લગ્ન કરી દેવામાં આવે છે.

પાકિસ્તાનમાં છોકરીઓએ પણ શરિયાના નિયમોનું પાલન કરવું પડે છે. જ્યારે મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં છોકરીઓના લગ્ન મુસ્લિમ રિવાજ પ્રમાણે કરવામાં આવે છે.

Pakistani Brides: Find 400+ Pakistani Girls for Marriage Here


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ગુરુવારે અંતિમ વિદાય આપવામાં આવી

આ પણ વાંચો:ઇઝરાયેલે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડાયફને હવાઈ હુમલામાં મારી નાંખ્યો

આ પણ વાંચો:રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસની લોકપ્રિયતા વધતાં ટ્રમ્પે લગાવ્યા આરોપ