Not Set/ “Mantavya Morning bell/ 14/2/2020 સવારના મુખ્ય સમાચાર

આજે પુલવામા હુમલાની પ્રથમ વરસી….14 ફેબ્રુઆરીએ આત્મઘાતી હુમલામાં 40 જવાનો થયા હતા શહીદ,શ્રીનગરમાં જવાનોએ શહીદોને કર્યા યાદ પુલવામાનાં શહીદોને સલામ — બિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારની બેઠક બાદ પણ નહીં કોઇ નિર્ણય….ડેપ્યુટી સી.એમ નીતિન પટેલનું નિવેદન,આખરી નિર્ણય લેશે CM રૂપાણી કયારે ઉકેલાશે વિવાદ? — ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે મોટેરામાં તડામાર તૈયારીઓ….ગાંધી આશ્રમ ખાતે કોર્પોરેશન […]

Uncategorized
cm 18 “Mantavya Morning bell/ 14/2/2020 સવારના મુખ્ય સમાચાર

આજે પુલવામા હુમલાની પ્રથમ વરસી….14 ફેબ્રુઆરીએ આત્મઘાતી હુમલામાં 40 જવાનો થયા હતા શહીદ,શ્રીનગરમાં જવાનોએ શહીદોને કર્યા યાદ

પુલવામાનાં શહીદોને સલામ

બિન અનામત વર્ગના આગેવાનો સાથે સરકારની બેઠક બાદ પણ નહીં કોઇ નિર્ણય….ડેપ્યુટી સી.એમ નીતિન પટેલનું નિવેદન,આખરી નિર્ણય લેશે CM રૂપાણી

કયારે ઉકેલાશે વિવાદ?

ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે મોટેરામાં તડામાર તૈયારીઓ….ગાંધી આશ્રમ ખાતે કોર્પોરેશન અને પોલીસની ટીમે સુરક્ષા મુદ્દે કર્યું નિરીક્ષણ

 

સ્વાગત પહેલાં સુરક્ષા કવચ

કોરોના વાયરસને કારણે ચીનમાં મૃત્યુઆંક 1300ને પાર…તો સ્થાનિક તંત્ર દ્વારા પણ સતર્કતાનાં ભાગરૂપે લેવાયા પગલાં

કોરોનામાં મૃત્યુઆંક 1300ને પાર

રાજ્યમાં હવે લર્નિંગ લાયસન્સ માટે નહીં પડે કોઈ મુશ્કેલી….હવે પોતાનાં જિલ્લાને બદલે રાજ્યભરમાં ગમે તે સ્થળે લાયસન્સ ઓથોરિટીમાંથી મળી શકશે લાયસન્સ

લર્નિંગ લાયસન્સ મળશે સરળતાથી

આજથી રાજ્યભરમાં ધોરણ-12ની પ્રેકટિકલ પરીક્ષાનો પ્રારંભ…..388 કેન્દ્રો પર 24 ફેબ્રુઆરી સુધી ચાલશે પરીક્ષા

ધો.12ની પ્રેકટીકલ પરીક્ષાનો પ્રારંભ

દાહોદ મંડાવાવ રોડ ઉપર નમકીન ની ફેકટરીમાં લાગી આગ

લોખોનો કાચો અને પાકો સામાન બળીને ખાખ

રાત્રી ના એક વાગ્યા ના સમય દરમ્યાન લાગી આગ

બનાસકાંઠા:અંબાજી છાપરી માર્ગ પર અકસ્માત

ટ્રક અને બાઇક અથડાતા સર્જાયો અકસ્માત

ટ્રક પર પથ્થરમારો થતા અકસ્માત થયાની શક્યતા

અકસ્માતમાં એકનું મોંત, એક ગંભીર

હાલોલ.. ઘોઘમ્બા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત

ઘટના માં બાઈક સવાર બે યુવાનો  ના ઘટના સથળે મોત

ત્રીજા   યુવક નું વડોદરા સારવાર માં મોત

રણજીત નગર GFLC પાસે ની ઘટના

સુરત:કૈલાશ નગરમાં દંપતિ પર હિંસક હુમલો

હત્યા કેસના આરોપીના માતા-પિતા પર હુમલો

બાઇક પર આવેલા ઈસમો ચપ્પુથી હુમલો કરી ફરાર

બન્ને ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા

બનાસકાંઠા:અંબાજી છાપરી માર્ગ પર અકસ્માત

ટ્રક અને બાઇક અથડાતા સર્જાયો અકસ્માત

ટ્રક પર પથ્થરમારો થતા અકસ્માત થયાની શક્યતા

અકસ્માતમાં એકનું મોંત, એક ગંભીર

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.