Smartphone/ 20,999 રુપિયાના આ ફોનને ખરીદ્યો 7,799 રુપિયામાં, આ રીતે ઉઠાવો લાભ

જો તમે સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે આ લેટેસ્ટ સ્માર્ટફોન મોટોરોલા ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ આ ફોન પર બમ્પર ઓફર આપી રહી છે. જેમાં તમે Moto G 5Gને 20,999 રૂપિયાનો ફોન 7,799 રૂપિયામાં મેળવી શકો છો. Moto G 5Gની ઓફર મોટો જી 5 જીના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયેન્ટની […]

Tech & Auto
moto g 5g 20,999 રુપિયાના આ ફોનને ખરીદ્યો 7,799 રુપિયામાં, આ રીતે ઉઠાવો લાભ

જો તમે સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે આ લેટેસ્ટ સ્માર્ટફોન મોટોરોલા ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ આ ફોન પર બમ્પર ઓફર આપી રહી છે. જેમાં તમે Moto G 5Gને 20,999 રૂપિયાનો ફોન 7,799 રૂપિયામાં મેળવી શકો છો.

Moto G 5Gની ઓફર
મોટો જી 5 જીના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 24,999 રૂપિયા છે. આ ઉપર 4,000 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આ ફોન 20,999 રૂપિયામાં આવશે. આ સિવાય આ ફોન પર 13,200 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. દરેક કંપનીના ફોનની કિંમત અલગ છે.

Motorola confirms launch of Moto G 5G in India - Technology News

અન્ય ઓફર્સ વિશે વાત કરીએ તો યૂઝર્સ જો એચડીએફસી બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ઇએમઆઈ દ્વારા ચુકવણી કરશે તો તેમને વધારાના 1000 રૂપિયાની છૂટ આપવામાં આવશે.

Moto G 5G Plus: Spec, price, everything you need to know

મોટો જી 5 જી સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલ-એચડી + (1080 × 2520 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે.આ ફોન 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ મેમરી સાથે રજૂ કરવામાં આવ્યો છે. તેની મેમરીને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 જીબી સુધી વધારી શકાય છે.

The €349 Moto G 5G Plus brings 5G, 48MP quad cameras, and a 90Hz display

ફોનની પાછળની પેનલ પર ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનું પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનું છે. ફોનનો બીજો સેન્સર 8 મેગાપિક્સલનો છે. તે એક અલ્ટ્રા-વાઇડ એંગલ સેન્સર છે.

Motorola Moto G 5G Plus first look - GadgetMatch

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર ચાલે છે. 5,000 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 20 ડબ્લ્યુ ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.