Photos/ મૌની રોયે લહેંગામાં શેર કર્યા ફોટો, સોશિયલ મીડિયા મચાવી ધૂમ

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણી વખત ચાહકોને સરપ્રાઈઝ આપતા તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.

Entertainment
a 245 મૌની રોયે લહેંગામાં શેર કર્યા ફોટો, સોશિયલ મીડિયા મચાવી ધૂમ

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણી વખત ચાહકોને સરપ્રાઈઝ આપતા તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે.

હાલમાં જ તેણે વ્હાઇટ કલરના લહેંગામાં પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી. આ સાથે તેણે મલ્ટી કલરની બ્લાઉઝ પહેર્યો છે. ન્યૂડ મેકઅપની સાથે વાળ ખુલ્લા રાખ્યા છે જે તેમના લુકને ચારચાંદ લગાવે છે.

હકીકતમાં, આ આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ નું હિટ ગીત છે, જેને મૌની રોય કેપ્શન તરીકે ઉપયોગમાં કર્યો છે.

મૌની રોયનો આ લહેંગા એકદમ સિમ્પલ છે. આ સિવાય તાજેતરમાં મૌની રોય બેસ્ટ ફ્રેન્ડ પુનીત પાઠકના લગ્ન રિસેપ્શનમાં સલમાન ખાનના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

ફોટો શેર કરતી વખતે મૌની રોયે લખ્યું કે, “મધુબન મેં જો કન્હૈયા કિસી ગોપી સે મિલે, કભી મુસ્કાએ કભી છેડે કભી બાત કરે… આગે બોલો….”.

મૌની રોયની સાથે કોરિયોગ્રાફર શક્તિ મોહન પણ જોવા મળી હતી. આ બંનેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

                                                                                                                                                                                                                                         -

આપને જણાવી દઈએ કે, આર્ટ્સના વિદ્યાર્થી હોવા છતાં, મૌની રોયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ધીરે ધીરે ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું.

બંગાળી સિનેમામાં, લોકો વચ્ચે તેના ગ્લેમર અને ફીર્ચસથી ઓળખ મેળવી. પહેલાનું જેમ, હવે મૌની રોય ખૂબ જ અલગ દેખાઈ રહી છે. તેનું ફીઝીકલ ટ્રાન્સફોર્મેશન ખુબ જ રસપ્રદ રહ્યું છે. મૌની રોયની કેટલીક તસવીરો દ્વારા તમે આનો ખ્યાલ મેળવી શકો છો.

                                                                                                                                                                           2006

મૌની રોયે 2006 માં એકતા કપૂરની સિરિયલ ‘કભી સાસ ભી કભી બહુ થી’ થી શરૂઆત કરી હતી. આમાં તેણે કૃષ્ણ તુલસીની ભૂમિકા ભજવી હતી.

                                                                                                                                                         -

તે સ્મૃતિ ઈરાની ઓનસ્ક્રીન પુત્રીની ભૂમિકામાં જોવા મળી હતી. મૌની રોયે સીરીયલ ‘દેવો કે દેવ મહાદેવ’ દ્વારા પોતાની ઓળખ બનાવી. આમાં તેણે સતીની ભૂમિકા ભજવી હતી. સૌથી હિટ શો મૌની રોયનો નાગિન હતો. આમાં તેણે શિવાન્યાની ભૂમિકા ભજવી હતી.

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે ઘટાડ્યું 92 કિલો વજન, કપિલ શર્માએ મજાક ઉડાવતા કહ્યું – તેમ બે વ્યક્તિ…

રાખી સાવંતે કહ્યું – મારા લગ્ન ‘પબ્લિસિટી’ નથી, જણાવ્યું પતિ રિતેશ ક્યારે આવશે દુનિયાની સામે

ઇશા ગુપ્તાએ બાથરૂમમાં ક્લિક કરી હોટ સેલ્ફી, સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

વરુણ અને સારાની ફિલ્મ કૂલી નંબર 1 નું નવુ સોન્ગ ‘મમ્મી કસમ’ રિલીઝ, જુઓ વીડિયો

આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સ્ટાર્સે કર્યું ધમાકેદાર ડેબ્યુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…