Jio Smart TV/ મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?  

જ્યારે મુકેશ અંબાણીએ Jio લોન્ચ કર્યું ત્યારે ટેલિકોમ માર્કેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા. યુઝર્સને પહેલીવાર અમર્યાદિત ડેટા અને કોલિંગનો અનુભવ થયો.

Trending Tech & Auto
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 06T182820.121 મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?  

જ્યારે મુકેશ અંબાણીએ Jio લોન્ચ કર્યું ત્યારે ટેલિકોમ માર્કેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા. યુઝર્સને પહેલીવાર અમર્યાદિત ડેટા અને કોલિંગનો અનુભવ થયો. હવે અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં પણ એન્ટ્રી કરી શકે છે. એક રિપોર્ટ બાદ આ અનુમાન લગાવવામાં આવ્યું છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 06T183404.075 મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?  

 

Jioનું નવું ટીવી

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Jio TV OS ટેસ્ટિંગ હેઠળ છે અને તે Google આધારિત ઓપરેટિંગ સિસ્ટમ હશે. અહીંથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે Jio TV બહુ જલ્દી માર્કેટમાં આવવાનું છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 06T183501.996 મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?  

રિલાયન્સનો નવો પ્લાન

ખરેખર, રિલાયન્સ આ સાથે ટીવી માર્કેટમાં પ્રવેશ કરશે. સ્માર્ટ ટીવીનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને હવે તેમાં Jioની એન્ટ્રી બાદ કહી શકાય કે LG, Sony જેવા સ્માર્ટ ટીવીને કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 06T183553.994 1 મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?  

Jio AI- પર પણ કામ કરી રહ્યું છે

Jio પહેલેથી જ AI પર કામ કરી રહ્યું છે. હવે કંપની Jio TV OS માટે કોઈ અલગ ફી વસૂલવાની નથી. આવી સ્થિતિમાં યુઝર્સ માટે કહી શકાય કે ટીવી ખૂબ જ સસ્તું થવા જઈ રહ્યું છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 06T183810.094 મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?  

ચીનની કંપનીઓના ટીવી પહેલેથી જ ઉપલબ્ધ છે

Redmi, Realme જેવી ચીની કંપનીઓ ભારતમાં પહેલાથી જ સ્માર્ટ ટીવી માર્કેટમાં છે અને ખૂબ જ સસ્તા ટીવી ઓફર કરી રહી છે. પરંતુ Jioની એન્ટ્રી બાદ લોકોને ભારતીય કંપનીનો વિકલ્પ પણ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્માર્ટફોન ચાર્જ કર્યા બાદ ચાર્જરને બોર્ડથી દૂર કરી દો, નહીંતર કાયમ માટે નુકસાન થઈ શકે છે

આ પણ વાંચો: વોટ્સએપ થીમ બદલવી થશે સરળ, 5 નવા ઑપ્શન મળશે

આ પણ વાંચો: Digital Arrest: શું છે ડિજિટલ અરેસ્ટ, ક્યાં કરશો ફરિયાદ….