Not Set/ મુંબઈના બુચર ટાપૂ પર ઇંધણની ટાંકીમાં લાગી આગ

મુંબઇના બૂચર ટાપુ પર સ્થિત ઇંધણની ટાંકીમાં ગઇ કાલે સાંજે 5 વાગ્યાથી લાગેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. મુંબઇ પોર્ટ ટ્રસ્ટની આ ટાંકી છે. ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું પરંતુ આઝે સવારે સાડા ચાર વાગે ફરીથી આગે જોર પકડી લીધું હતું. જે ટાંકીમાં […]

Top Stories India
mumbai aag મુંબઈના બુચર ટાપૂ પર ઇંધણની ટાંકીમાં લાગી આગ

મુંબઇના બૂચર ટાપુ પર સ્થિત ઇંધણની ટાંકીમાં ગઇ કાલે સાંજે 5 વાગ્યાથી લાગેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. મુંબઇ પોર્ટ ટ્રસ્ટની આ ટાંકી છે.

mumbai aag 2 મુંબઈના બુચર ટાપૂ પર ઇંધણની ટાંકીમાં લાગી આગ

ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. આગ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું પરંતુ આઝે સવારે સાડા ચાર વાગે ફરીથી આગે જોર પકડી લીધું હતું.

mumbai aag 3 e1507372423280 મુંબઈના બુચર ટાપૂ પર ઇંધણની ટાંકીમાં લાગી આગ

જે ટાંકીમાં આગ લાગી છે તેની આજુબાજુની ટાંકીઓ ખાલી કરી દેવામાં આવી છે