Not Set/ થાણેમાં મુંબ્રામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ, લોકોને શ્વાસ લેવામાં થઈ તકલીફ

મુંબઈ, મુંબ્રામાં શિલફાટા રોડ પર આજે પરોઢિયે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો હતો. આગના કારણે પરિસરમાં ધુમાડો ફેલાયો હતો. અગ્નિશમન દળના જવાનો ચાર બંબાગાડી લઈને ઘટના સ્થળે આવીને યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.  

India Videos
mantavya 131 થાણેમાં મુંબ્રામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ, લોકોને શ્વાસ લેવામાં થઈ તકલીફ

મુંબઈ,

મુંબ્રામાં શિલફાટા રોડ પર આજે પરોઢિયે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો હતો. આગના કારણે પરિસરમાં ધુમાડો ફેલાયો હતો. અગ્નિશમન દળના જવાનો ચાર બંબાગાડી લઈને ઘટના સ્થળે આવીને યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.