રાજકોટ/ ફીચર જાણવા મ્યુનિ. કમિશનરે ઉદીત અગ્રવાલે કરી ઈલેક્ટ્રીક બસની મુસાફરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, BRTS તથા સિટી બસ સેવામાં ૫૦ મીની કુલિંગ એ.સી. ઇલેકટ્રીક બસ “

Gujarat Rajkot
ec bus 6 2 ફીચર જાણવા મ્યુનિ. કમિશનરે ઉદીત અગ્રવાલે કરી ઈલેક્ટ્રીક બસની મુસાફરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, BRTS તથા સિટી બસ સેવામાં ૫૦ મીની કુલિંગ એ.સી. ઇલેકટ્રીક બસ “ગ્રોસકોસ્ટ મોડલ” થી PMI ઇલેક્ટ્રોક મોબિલીટી સોલ્યુસન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલ છે.

ec bus 5 ફીચર જાણવા મ્યુનિ. કમિશનરે ઉદીત અગ્રવાલે કરી ઈલેક્ટ્રીક બસની મુસાફરી

જેના અનુસંધાને ટ્રાયલ માટે એક ઈલેક્ટ્રીક બસનું શહેરમાં આગમન થયેલ છે. આજે તા. ૧૨-૦૫-૨૦૨૧ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આ ઈલેક્ટ્રીક બસમાં મુસાફરી કરી હતી અને બસના વિવિધ ફીચર્સ વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી તેમજ બસની ટ્રાયલ રન તેમજ અન્ય પ્રક્રિયા માટે આગળ ઘપવા સુચના આપી હતી.

ec bus 4 ફીચર જાણવા મ્યુનિ. કમિશનરે ઉદીત અગ્રવાલે કરી ઈલેક્ટ્રીક બસની મુસાફરી

ઇલેક્ટ્રિક બસની આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, RRLના જનરલ મેનેજર જયેશ કુકડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

kalmukho str 9 ફીચર જાણવા મ્યુનિ. કમિશનરે ઉદીત અગ્રવાલે કરી ઈલેક્ટ્રીક બસની મુસાફરી