નાફેડ કરશે ડુંગળીની ખરીદી/ NAFEDની ટીમ રાજકોટમાં ડુંગળી ખરીદીની વ્યવસ્થા જોવા પહોંચ્યા હરાજીમાં આવક – ભાવતાલની મેળવી માહિતી ખેડૂતોએ વ્યક્ત કરી અસંતોષની લાગણી ટેકાના ભાવે ખરીદી કામગીરી આવી શરૂ કરાશે સારી ક્વાલિટીની ખરીદી કરાશે સારી ડુંગળી સરકાર દ્વારા આવશે ખરીદાશે સરકારની ખરીદી એજન્સી કરશે ડુંગળીની ખરીદી NAFED કરશે ડુંગળીની ખરીદી ડુંગળીના ભાવ ન મળતા સરકારે લીધો હતો નિર્ણય

Breaking News