Not Set/ નરોડા/ ભાજપનાં વોટ્સએપ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો મૂકાતાં હાહાકાર

અમદાવાદમાં ભાજપના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો મૂકાતા વિવાદનો જન્મ થયો છે. અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના ગ્રૂપમાં  આવી જ એક ઘટના બની છે. ગ્રૂપ ભાજપના કાર્યક્ર્મની માહિતી અને ફોટાની આપલે માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ ભાજપનાં મહામંત્રીએ ગ્રૂપમાં 80 જેટલા બિભત્સ વીડિયો પોસ્ટ કરતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ ગ્રૂપમાં ભાજપના મહિલા કોર્પોરેટર અને […]

Ahmedabad Top Stories Gujarat
naroda નરોડા/ ભાજપનાં વોટ્સએપ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો મૂકાતાં હાહાકાર

અમદાવાદમાં ભાજપના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો મૂકાતા વિવાદનો જન્મ થયો છે. અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના ગ્રૂપમાં  આવી જ એક ઘટના બની છે. ગ્રૂપ ભાજપના કાર્યક્ર્મની માહિતી અને ફોટાની આપલે માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ ભાજપનાં મહામંત્રીએ ગ્રૂપમાં 80 જેટલા બિભત્સ વીડિયો પોસ્ટ કરતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ ગ્રૂપમાં ભાજપના મહિલા કોર્પોરેટર અને મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં છે.

naroda 1 નરોડા/ ભાજપનાં વોટ્સએપ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો મૂકાતાં હાહાકાર

નરોડા વોર્ડના ગ્રૂપમાં મહામંત્રીએ પોસ્ટ કરેલા આ વીડિયોથી નેતાઓમાં આક્રોશ જોવા મળ્યો. વીડિયોથી નારાજ કાર્યકરો અને કોર્પોરેટર એક પછી એક ગ્રૂપ છોડવા લાગ્યા છે. મહત્વની વાત એ છે કે અગાઉ અમદાવાદના સરખેજ વોર્ડના ગ્રૂપમાં પણ અશ્લીલ ફોટા પોસ્ટ થયા હતા. અને હવે વીડિયો પોસ્ટ થયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.