certificates/ જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ ઇ-ગ્રામ કેન્દ્ર પર એક જ દિવસમાં થશે ઉપલબ્ધ

સામાન્ય નાગરિકો ઘણી વખત જીવનમાં લાંબી સરકારી પ્રક્રિયાઓના અભાવે નાગરિકો ઘણી અસમંજસમાં મુકાઈ જતા હોય છે. આવું જ જન્મ અને મરણના દાખલાની બાબતમાં હોય છે. ઘણી વખત આ દાખલો

Gujarat
1

સામાન્ય નાગરિકો ઘણી વખત જીવનમાં લાંબી સરકારી પ્રક્રિયાઓના અભાવે નાગરિકો ઘણી અસમંજસમાં મુકાઈ જતા હોય છે. આવું જ જન્મ અને મરણના દાખલાની બાબતમાં હોય છે. ઘણી વખત મરણ દાખલો મોડો મળવાના કારણે મૃતકના પાછળના પરિવારજનો હેરાન થઈ જતા હોય છે. ત્યારે જાહેર જનતાની સુખાકારી માટે સરકારે આ સેવાને પણ ડિજિટલ સેવાસેતુના માધ્યમથી ઉપલબ્ધ કરાવી છે.

Rajkot / રાજકોટના જિલ્લા ગાર્ડનમાં 8 વિદેશી પક્ષીઓના મોતથી ચકચાર, મૃતદેહ PM માટે મોકલાયા

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ડિજિટલરાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ યોજના હેઠળ અમલમાં છે.રાજ્યમાં ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે મળતી વિવિધ સેવાઓ અને પ્રમાણપત્રો નાગરિકોને હવેથી એક જ દિવસમાં ઉપલબ્ધ કરાવી શકાશે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સેવાઓ મેળવવા માટે ગ્રામ કેન્દ્રો કાર્યરત છે, જેમાં માત્ર 10 રૂપિયાના દરથી અરજદારોને જન્મના અને મરણના પ્રમાણપત્રોની નકલ એક જ દિવસમાં મળી રહેશે.

UP / દારૂની લિમિટને લઈ યોગી સરકારનો મોટો નિર્ણય, હવે આ કામ માટે લેવું પડશે લાઇસન્સ

આ અંગે આ સેવાઓ 2007 થી અમલમાં છે પરંતુ રાજ્યમાં વહીવટી પારદર્શકતા વધે અને વ્યક્તિલક્ષી સેવાઓના ઉપરથી થાય તે હેતુથી રાજ્ય સરકારે ડિજિટલ સેવાસેતુનો પણ અમલ શરૂ કર્યો છે.નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી તાત્કાલિક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સેવાઓ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી એક જ દિવસમાં આપવાની રહેશે. આ માટે અરજદારે એક ઇમરાન કેન્દ્રના વિશેનો સંપર્ક કરી અને વિગતો ભરવાની રહેશે.જીસીઆર સિસ્ટમથી અરજદારે માંગેલી ની ખાતરી કરવામાં આવશે ત્યારબાદ પ્રમાણપત્રની નકલ અરજદારને તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવશે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, અમદાવાદમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…