Not Set/ બર્થડે પાર્ટીમાં સોંગ વગાડવા અંગે બે ગ્રુપ વચ્ચે પથ્થરમારો, ૫ ઘાયલ

મુઝફફરનગર મુઝફફરનગરમાં બર્થડે પાર્ટીમાં ઝઘડો થવાને લીધે ૫ લોકો ઘવાયા હોવાના સમાચાર મળ્યા છે. પોલીસે આ માહિતી શનિવારે કહી હતી. શુક્રવારની સાંજે બે ગ્રુપ વચ્ચે વિવાદ થતા લોકોએ પથ્થરમારો કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઝઘડો ડીજેમાં સોંગ વગાડવા અંગે થયો હતો. ઘયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ પોલીસે જણાવ્યું હતું

Top Stories India Trending

મુઝફફરનગર

મુઝફફરનગરમાં બર્થડે પાર્ટીમાં ઝઘડો થવાને લીધે ૫ લોકો ઘવાયા હોવાના સમાચાર મળ્યા છે. પોલીસે આ માહિતી શનિવારે કહી હતી.

શુક્રવારની સાંજે બે ગ્રુપ વચ્ચે વિવાદ થતા લોકોએ પથ્થરમારો કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઝઘડો ડીજેમાં સોંગ વગાડવા અંગે થયો હતો.

ઘયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ પોલીસે જણાવ્યું હતું