Not Set/ ભાજપના નેતાએ નેમપ્લેટ હટાવા ગયેલા અધિકારીને માર્યા થપ્પડો, વીડીયો થયો વાયરલ

ઝારખંડ: આ થપ્પડ મારનાર નેતાનું નામ છે રાજ્ઘની યાદવ. તે ઝારખંડના લાતેહારમાં ભાજપના એક સ્થાનીય નેતા છે. આ નેતાને પોતાની નેમપ્લેટ હટાવા ગયેલા અધિકારી પર એટલો ગુસ્સો આવ્યો કે તેને થપ્પડ પર થપ્પડ મારી દીધી. આ વીડીયો સોશિયલ મીડ્યામાં ખુજ જ વાયરલ થઈ રહ્યો છે. મંગળવારે ડીટીઓ એફ.બારલા પોલીસ અધિક્ષક કાર્યાલય પાસે ઉભેલી ભાજપના નેતા […]

India
jharkhand ભાજપના નેતાએ નેમપ્લેટ હટાવા ગયેલા અધિકારીને માર્યા થપ્પડો, વીડીયો થયો વાયરલ

ઝારખંડ: આ થપ્પડ મારનાર નેતાનું નામ છે રાજ્ઘની યાદવ. તે ઝારખંડના લાતેહારમાં ભાજપના એક સ્થાનીય નેતા છે. આ નેતાને પોતાની નેમપ્લેટ હટાવા ગયેલા અધિકારી પર એટલો ગુસ્સો આવ્યો કે તેને થપ્પડ પર થપ્પડ મારી દીધી.

આ વીડીયો સોશિયલ મીડ્યામાં ખુજ જ વાયરલ થઈ રહ્યો છે. મંગળવારે ડીટીઓ એફ.બારલા પોલીસ અધિક્ષક કાર્યાલય પાસે ઉભેલી ભાજપના નેતા રાજધની યાદવના અંગત વાહન પરથી નેમપ્લેટ હટાવવા ગયા હતાં.

નેમપ્લેટ હટાવવાની જાણ થતાં નેતાજી ત્યાં તુરંત દોડી આવ્યાં અને અધિકારને જોરદાર મુક્કો માર્યો હતો અને તેને ગાળો પણ બોલ્યા હતાં. વિડીયોમાં સાંભળી શકાય છે, કોના આદેશથી નેમપ્લેટ હટાવી રહ્યાં છો. નેતાજી કહી રહ્યાં છે કે નોટીસ આપી છે, કોણે કહ્યું ત્યારે ડીટીઓ એ કહ્યું તેમણે પેપર આપ્યું હતું. અને જોરદાર મુક્કો મારતા અધિકારીને ઈજા પહોંચી હતી.

654552 jharkhand bjp assualt ભાજપના નેતાએ નેમપ્લેટ હટાવા ગયેલા અધિકારીને માર્યા થપ્પડો, વીડીયો થયો વાયરલ

આ ઘટના પછી અધિકારીઓએ રાજધની યાદવ વિરદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ આપ્યા પછી પોલીસે નેતાજીની ધરપકડ કરી હતી.