Not Set/ CM રુપાણીએ ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટમાં માર્યા ગયેલા નાગરિકોને પાઠવી શ્રદ્ધાંજલિ

મુંબઈ, આજથી ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૮ના દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોટો આતંકી હુમલો થયો હતો, ત્યારે ૨૬ નવેમ્બર, સોમવારે આ હુમલાની ૧૦ વર્ષી છે. ૨૦૦૮માં થયેલા આ આતંકી હુમલામાં અંદાજે ૧૬૬ જેટલા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ જ અરસામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ […]

Top Stories India Trending
IMG 20181126 WA0008 CM રુપાણીએ ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટમાં માર્યા ગયેલા નાગરિકોને પાઠવી શ્રદ્ધાંજલિ

મુંબઈ,

આજથી ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૮ના દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોટો આતંકી હુમલો થયો હતો, ત્યારે ૨૬ નવેમ્બર, સોમવારે આ હુમલાની ૧૦ વર્ષી છે.

mumbaiattack taj 1525008976 1 1543163958 CM રુપાણીએ ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટમાં માર્યા ગયેલા નાગરિકોને પાઠવી શ્રદ્ધાંજલિ
national-CM Rupnani Sent tribute killed people 26/11 Mumbai blast

૨૦૦૮માં થયેલા આ આતંકી હુમલામાં અંદાજે ૧૬૬ જેટલા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

આ જ અરસામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સોમવારે મુંબઈમાં હતા, ત્યારે તેઓએ પણ મુંબઈ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રધાંજલિ પાઠવી હતી.

IMG 20181126 WA0009 CM રુપાણીએ ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટમાં માર્યા ગયેલા નાગરિકોને પાઠવી શ્રદ્ધાંજલિ
national-CM Rupnani Sent tribute killed people 26/11 Mumbai blast

CM રુપાણીએ હોટલ  ટ્રાયડેન્ટમાં આ હુમલાનો ભોગ બની મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્મારક સ્થળે જઇને પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

IMG 20181126 WA0006 CM રુપાણીએ ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટમાં માર્યા ગયેલા નાગરિકોને પાઠવી શ્રદ્ધાંજલિ
national-CM Rupnani Sent tribute killed people 26/11 Mumbai blast

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે મુખ્યમંત્રી વિજય રુપાણી મુંબઈમાં હતા. મુંબઈમાં તેઓએ જાન્યુઆરી-૨૦૧૯ માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીની પુર્વ તૈયારીરૂપે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સાથે  વન-ટુ-વન બેઠક યોજી હતી.