Not Set/ મનાલીમાં સતત હિમવર્ષા, રસ્તાઓ બંધ, વાહનો ફસાયા

પીરપંજાલ: દેશભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હિમાચલ પ્રદેશના મનાલીમાં શુક્રવાર સાંજથી સતત બરફ વર્ષા થઇ રહી છે. સતત થઈ રહેલી બરફ વર્ષાના કારણે પર્યટકોના વાહનો ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વેધર ડિસ્ટરબન્સના કારણે કાશ્મીરના ખીણપ્રદેશના તમામ વિસ્તાર સહિતની પીર પંજાલ પર્વતમાળાના મોટાભાગના વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે. જેના કારણે કેટલાક રાસ્તાઓ બંધ કરવામાં […]

India
manali snowfall મનાલીમાં સતત હિમવર્ષા, રસ્તાઓ બંધ, વાહનો ફસાયા

પીરપંજાલ:

દેશભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હિમાચલ પ્રદેશના મનાલીમાં શુક્રવાર સાંજથી સતત બરફ વર્ષા થઇ રહી છે. સતત થઈ રહેલી બરફ વર્ષાના કારણે પર્યટકોના વાહનો ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વેધર ડિસ્ટરબન્સના કારણે કાશ્મીરના ખીણપ્રદેશના તમામ વિસ્તાર સહિતની પીર પંજાલ પર્વતમાળાના મોટાભાગના વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે. જેના કારણે કેટલાક રાસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.