Not Set/ લગ્નમાં દારૂપીને તલવાર સાથે ડાન્સ કરવો પડ્યો ભારે, ખુશીનો માહોલ બદલાઈ ગયો માતમમાં

શુક્રવારના દિવસે હૈદરાબાદના શિયાકપટ વિસ્તારના એક દુઃખત ઘટના બની હતી. જ્યાં એક લગ્નપ્રસંગનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યાં અમુક લોકો ડાન્સ કરી રહ્યાં હતાં. તે વખતે એક યુવાન દારૂના નશામાં તલવાર સાથે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે ડાન્સ કરતાં સમયે તે નીચે પડી ગયો હતો અને તેને ગંભીર રીતે વાગ્યું હતું. નવામાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી […]

India
youth dies baaraat 647 010818115824 લગ્નમાં દારૂપીને તલવાર સાથે ડાન્સ કરવો પડ્યો ભારે, ખુશીનો માહોલ બદલાઈ ગયો માતમમાં

શુક્રવારના દિવસે હૈદરાબાદના શિયાકપટ વિસ્તારના એક દુઃખત ઘટના બની હતી. જ્યાં એક લગ્નપ્રસંગનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યાં અમુક લોકો ડાન્સ કરી રહ્યાં હતાં. તે વખતે એક યુવાન દારૂના નશામાં તલવાર સાથે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે ડાન્સ કરતાં સમયે તે નીચે પડી ગયો હતો અને તેને ગંભીર રીતે વાગ્યું હતું.

નવામાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી હમીદ ડાન્સ કરતી વખતે તલવાર જ પડ્યો હતો. જેના કારણે તેને ગંભીર રીતે વાગ્યું હતું તે વખતે તેનું મોત થઈ ગયું હતું. રાયદુરગામ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી હતી. આ મામલામાં જુનૈદની ગિરફતારી કરવામાં આવી છે.