Not Set/ ઉત્તર પ્રદેશમાં નગરનિગમની ચૂંટણી, આચારસંહિતાનો ભંગ

ઉત્તરપ્રદેશ: ઉત્તર પ્રદેશમાં હાલ નગર નિગમની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ચાલુ મતદાન મથક શામલીમાં આચારસંહિતાનો ભંગ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર અંજના બંસલે મતદાન મથકે મતદારોને ચા-નાસ્તો કરાવ્યો. જેમાં તેમણે ચા ના કપ પર તેમનું ચુંટણી ચિહ્ન છપાવ્યું હતું. આ ઘટના ચુટણીપંચના હોદેદારો અને પોલીસકર્મીઓ સામે ચાલી રહી હતી. […]

Top Stories

ઉત્તરપ્રદેશ:

ઉત્તર પ્રદેશમાં હાલ નગર નિગમની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ચાલુ મતદાન મથક શામલીમાં આચારસંહિતાનો ભંગ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર અંજના બંસલે મતદાન મથકે મતદારોને ચા-નાસ્તો કરાવ્યો. જેમાં તેમણે ચા ના કપ પર તેમનું ચુંટણી ચિહ્ન છપાવ્યું હતું. આ ઘટના ચુટણીપંચના હોદેદારો અને પોલીસકર્મીઓ સામે ચાલી રહી હતી. પરંતુ તેઓ મૌન ધારણ કર્યું હતું.

ઉત્તર પ્રદેશમાં હાલ નગર નિગમની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ચાલુ મતદાન મથક શામલીમાં આચારસંહિતાનો ભંગ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચૂંટણીમાં ઉભા જો કે, આ વાત સહરાનપુર કમિશનર સામે રજુ થઇ ત્યારે એમને પણ તપાસની બાહેધરી આપી વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. જેથી ત્યાં હાજર રહેલા બીજા પક્ષના ઉમેદવારોએ આ વાત પર વાંધો ઉઠાવ્યો અને વિરોધ પ્રદર્શન કર્યો. જેના પગલે અંજના બંસલ સામે કેસ નોંધવામાં આવ્યો છે.