Not Set/ દંગલ ગર્લ અભિનેત્રી ઝાયરા વસીમનો એક વિડીયો થયો વાઇરલ જુઓ શું કહી રહી છે?

દંગલ મુવીમા કામ કરે ચુકેલી અભિનેત્રી ઝાયરા વસીમે ફલાઇટમાં શારીરિક અડપલા થયાનો આરોપ લગાવતો એક વિડીયો વાઇરલ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે વિસ્તારા એરલાઇન્સની ફલાઇટમાં એના પાછળની સીટમાં બેઠેલા શખ્સ એના સાથે ખરાબ હરકત કરી હતીય. વધુમાં ઝાયરા વસીમે જણાવ્યું હતું કે ફરિયાદ કર્યા બાદ પણ ફલાઇટ ક્રૂ એ એની કોઇ પણ પ્રકારની […]

Entertainment
sddefault 4 દંગલ ગર્લ અભિનેત્રી ઝાયરા વસીમનો એક વિડીયો થયો વાઇરલ જુઓ શું કહી રહી છે?

દંગલ મુવીમા કામ કરે ચુકેલી અભિનેત્રી ઝાયરા વસીમે ફલાઇટમાં શારીરિક અડપલા થયાનો આરોપ લગાવતો એક વિડીયો વાઇરલ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે વિસ્તારા એરલાઇન્સની ફલાઇટમાં એના પાછળની સીટમાં બેઠેલા શખ્સ એના સાથે ખરાબ હરકત કરી હતીય. વધુમાં ઝાયરા વસીમે જણાવ્યું હતું કે ફરિયાદ કર્યા બાદ પણ ફલાઇટ ક્રૂ એ એની કોઇ પણ પ્રકારની મદદ કરી ન હતી. મહત્વનું છે કે ઝાયરા વસીમ દિલ્લી થી મુંબઇ જઇ રહી હતી તે સમયે આ ગંભીર ઘટના બની હતી