Not Set/ પદ્માવતીની રિલીઝ રોકવાની અરજી, સુપ્રીમ કોર્ટે ફગાવી શું કહ્યું વાંચો

સેન્સર બોર્ડ હજુ આ ફિલ્મને સર્ટીફીકેટ આપ્યું નથી. સુપ્રીમ કોર્ટે પદ્માવતીફિલ્મને રીલીઝ રોકવાની અરજીને ફગાવી દીધી છે. તે એક સ્વાયત્ત સંસ્થા હોવાથી સુપ્રીમકોર્ટ તેમાં દખલગીરી કરી શકે નહિ. બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે. પદ્માવતીની લઇ ને રાજકીય વિવાદો વધતો જ જાય છે, આં વચ્ચે ફિલ્માં નિર્દેશક સંજય […]

Top Stories

સેન્સર બોર્ડ હજુ આ ફિલ્મને સર્ટીફીકેટ આપ્યું નથી. સુપ્રીમ કોર્ટે પદ્માવતીફિલ્મને રીલીઝ રોકવાની અરજીને ફગાવી દીધી છે. તે એક સ્વાયત્ત સંસ્થા હોવાથી સુપ્રીમકોર્ટ તેમાં દખલગીરી કરી શકે નહિ. બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે.

પદ્માવતીની લઇ ને રાજકીય વિવાદો વધતો જ જાય છે, આં વચ્ચે ફિલ્માં નિર્દેશક સંજય લીલા ભણસાલીને ધમકીઓ મળી રહી છે.

ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ આઈકે જાડેજાએ મીડિયાને કહ્યું હતું કે, ૧૫-૧૬ જીલ્લામાં રાજપૂત સમાજના લોકોએ આ ફિલ્મને બૈન લગાવાની માંગ કરી છે. તેમણું માનવું છે કે, પદ્માવતીના ઈતિહાસ સાથે ભણસાલીએ છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે. જેના લીધે કેટલાક સંગઠનએ તેમણે ચેતવણી આપી છે.