Not Set/ પદ્માવતી ફિલ્મ માટે દુબઈથી ફંડીગ આવ્યું :સ્વામી

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફિલ્મ પદ્માવતી ની પાછળ બહાર થઈ પૈસા આવવાની વાત કરી છે, સ્વામીએ કહ્યું કે હિંદુઓને બદનામ કરવા માટે દુબઈથી પૈસા આવી રહ્યા છે. તેવી વાત સ્વામીએ કહી હતી. સ્વામીએ આરોપ મુક્યો છે કે ભારતીય મહિલાઓની છબી ખરાબ કરવા માટે ફિલ્મ માટે દુબઈથી પૈસા આપવામાં આવ્યા. આ ફિલ્મને ફંડ મળ્યો તે […]

Top Stories

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફિલ્મ પદ્માવતી ની પાછળ બહાર થઈ પૈસા આવવાની વાત કરી છે, સ્વામીએ કહ્યું કે હિંદુઓને બદનામ કરવા માટે દુબઈથી પૈસા આવી રહ્યા છે. તેવી વાત સ્વામીએ કહી હતી.

સ્વામીએ આરોપ મુક્યો છે કે ભારતીય મહિલાઓની છબી ખરાબ કરવા માટે ફિલ્મ માટે દુબઈથી પૈસા આપવામાં આવ્યા. આ ફિલ્મને ફંડ મળ્યો તે વિશે તપાસ કરવાની માંગ કરી છે.