Not Set/ બે મિનિટમા તૈયાર થનારી મેગી વધુ એક વાર વિવાદમાં સપડાઈ, કોર્ટે ફટકાર્યો 62 લાખ રૂપિયાનો દંડ

“મેક ફાસ્ટ ઈટ ફાસ્ટ” ની કહેવત પર માત્ર બે મિનિટમાં તૈયાર થનારી મેગી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. ઉત્તર પ્રદેશમાં મેગી ન્યુડલ્સના સેમ્પલમાં એસ કોન્ટેટ ચોક્કસ માપદંડ કરતા વધારે મળતા કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં શાહજહાપુરની એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે મેગી ઉત્પાદક કંપની નેસ્લે અને તેના ડિસ્ટ્રીબ્યુટર્સ પર 62 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહત્વનું […]

India
images 17 બે મિનિટમા તૈયાર થનારી મેગી વધુ એક વાર વિવાદમાં સપડાઈ, કોર્ટે ફટકાર્યો 62 લાખ રૂપિયાનો દંડ

“મેક ફાસ્ટ ઈટ ફાસ્ટ” ની કહેવત પર માત્ર બે મિનિટમાં તૈયાર થનારી મેગી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. ઉત્તર પ્રદેશમાં મેગી ન્યુડલ્સના સેમ્પલમાં એસ કોન્ટેટ ચોક્કસ માપદંડ કરતા વધારે મળતા કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશમાં શાહજહાપુરની એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે મેગી ઉત્પાદક કંપની નેસ્લે અને તેના ડિસ્ટ્રીબ્યુટર્સ પર 62 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

મહત્વનું છે કે, ૨૦૧૫ માં પણ મેગીમાં લેડની માત્રા વધારે મળતા ADM કોર્ટમાં 7 કેસ દાખલ કરાયા હતા. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો અને મેગી પર સમગ્ર દેશમાં 5 મહીના માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.