Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ મોહન ભાગવત : ફેસબુક અને ટ્વીટર પર ક્યારેય નહિ બનાવું મારું એકાઉન્ટ

 નવી દિલ્લી, આજના જમાનામાં સામાન્ય  માણસથી લઈને દરેક નેતા સોશિયલ મીડિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નો કરો રહ્યા છે. તેવામાં બીજી તરફ આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યારેય ફેસબુક કે ટ્વીટર પર એકાઉન્ટ નહિ બનાવું. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવાથી માણસ અહંકારી બની જાય છે. જો કે તેમણે એ પણ કહ્યું કે, સોશિયલ […]

March 20, 2018March 21, 2018mantavya
India

 નવી દિલ્લી,

આજના જમાનામાં સામાન્ય  માણસથી લઈને દરેક નેતા સોશિયલ મીડિયામાં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્નો કરો રહ્યા છે. તેવામાં બીજી તરફ આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, હું ક્યારેય ફેસબુક કે ટ્વીટર પર એકાઉન્ટ નહિ બનાવું.

સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવાથી માણસ અહંકારી બની જાય છે. જો કે તેમણે એ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા વાપરવું એ કોઈ ખરાબ વસ્તુ નથી.

આરએસએસના નેતાએ કહ્યું કે ‘ ખાનગી સ્તરે પોતે પ્રમોશન કરવું તેનું એક મર્યાદિત મહત્વ છે. જયારે સંગઠન માટે આ સ્તર ઘણું ફાયદાકારક છે. આ જ કારણોના લીધે ટ્વીટર અને ફેસબુક પર આરએસએસનું એકાઉન્ટ છે પણ મારું નથી અને મારું એકાઉન્ટ ક્યારેય બનશે પણ નહિ. ‘

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૪માં ભાજપને મળેલી જીતમાં મહત્વની ભૂમિકા સોશિયલ મીડિયાને મનાય છે. આ જોઇને બીજી પાર્ટીઓએ પણ મીડિયાને પોતાના પ્રચાર-પ્રસાર માટેનું સાધન બનાવી દીધું હતું. જો કે આ દરમ્યાન ભાજપ પર એકાઉન્ટ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ પણ લાગ્યો હતો.

 મોહન ભાગવતના વિચાર પ્રમાણે સોશિયલ મીડિયામાં રાજનૈતિક પાર્ટીઓનું એકાઉન્ટ બનાવવાથી તેમને ઘણો ફાયદો થાય છે પરંતુ આ પ્લેટફોર્મનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. મીડિયા એક ઉપયોગી સાધન છે પણ તેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ કરવો જોઈએ. આપણે ટેકનોલોજીના ગુલામ ન બનવું જોઈએ પણ વપરાશ મુજબનો જ ઉપયોગ કરવો જોઈએ.

ઉપરાંત તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા વ્યક્તિને અહંકારી બનાવી દે છે. સોશિયલ મીડિયાનો મતલબ એવો થાય કે માત્ર મારું. મારે દરેક સમસ્યા પર પોતાના વિચાર રજુ કરવા પડશે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. જે મારું મીડિયાથી  દૂર રહેવાનું બીજું એક કારણ છે.

Post navigation

સલમાનની આ હિરોઈન પાસે ચા પીવાના પણ પૈસા નથી કારણ જાણશો તો ચોંકી જશો
વિશ્વ ચકલી દિવસ : આ ગામના યુવાનોએ દુર્લભ ચકલીઓ માટે કર્યું કઈક આવું

More Posts

New Delhi/ દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અટકાવવા સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

November 18, 2024Komal Patel

West Bengal News/ TMCના બે મોટા નિર્ણયો : ઓપરેશન સિંદૂરની મદદથી બંગાળની ચૂંટણીની તૈયારી શરૂ થઈ?

May 21, 2025Nikunj Patel

Not Set/ કોંગ્રસ પાર્ટીએ ભારત સરકારની ‘નિષ્ફળતાઓ’ ની 16 મુદ્દાઓની યાદી બહાર પાડી

May 30, 2020Bhavesh Vyas

Covid-19/ ભારતમાં કોરોનની ચોથી લહેર ક્યારે અને કેવી રીતે આવશે ? આ લહેર કેટલી ખતરનાક હશે

July 3, 2022padma prajay
દવાઓ

ઉત્તરાખંડ/ ભાજપ શાસિત ઉત્તરાખંડમાં બાબા રામદેવને મોટો ફટકો, આ 5 દવાઓ પર પ્રતિબંધ

November 10, 2022Maya Sindhav

Not Set/ બેમિશાલ ‘મિશાઈલમેન’ અબ્દુલકલામની આજે બીજી પુણ્યતિથી

July 27, 2017November 27, 2017parth amin

Not Set/ હેપ્પી બર્થ ડે, PM નરેન્દ્રભાઈ મોદી

September 17, 2017May 8, 2018Nirmal Acharya
British Government

BRITISH/ ભારતમાં BBCની ઓફિસ પર આઇટી દરોડા બાદ બ્રિટન સરકાર બીબીસીના સમર્થનમાં

February 22, 2023garima rao
મહેબૂબા મુફ્તી

Political/ PDP નાં અધ્યક્ષ મહેબૂબા મુફ્તી એકવાર ફરી નજરકેદ

November 1, 2021November 1, 2021hardik shah

Breaking News/ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભીષણ એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3-4 જૈશ આતંકવાદીઓને ઘેરી લીધા

May 22, 2025Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy