Not Set/ ભારતમાં 250 રૂપિયા/લીટર મળશે પેટ્રોલ, બે દેશોના લીધે વધી શકે ભાવ !

પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને સામાન્ય પ્રજા હંમેશા ચિંતિત રહે છે. ક્રૂડની વધતી કિંમતોથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. મહત્વનું છે કે સરકાર આ વધતા ભાવને અંકુશમાં લાવવાના પ્રયત્નો સતત કરી રહ્યાં છે. રાજ્યોએ કેટલાક મહિના પહેલા પેટ્રોલ-ડિઝલના વેટ ઘટાડ્યા હતાં. તેમ છતાં પેટ્રોલ-ડિઝલના એક લીટરની કિંમત 250 રૂપિયા સુધી જઈ શકે છે. ગ્લોબલ સ્તર […]

Top Stories
178508 petrol price ભારતમાં 250 રૂપિયા/લીટર મળશે પેટ્રોલ, બે દેશોના લીધે વધી શકે ભાવ !

પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને સામાન્ય પ્રજા હંમેશા ચિંતિત રહે છે. ક્રૂડની વધતી કિંમતોથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. મહત્વનું છે કે સરકાર આ વધતા ભાવને અંકુશમાં લાવવાના પ્રયત્નો સતત કરી રહ્યાં છે. રાજ્યોએ કેટલાક મહિના પહેલા પેટ્રોલ-ડિઝલના વેટ ઘટાડ્યા હતાં. તેમ છતાં પેટ્રોલ-ડિઝલના એક લીટરની કિંમત 250 રૂપિયા સુધી જઈ શકે છે. ગ્લોબલ સ્તર પર પરિસ્થિતી પણ ઈશારો કરી રહિ છે. ઈરાન અને સાઉદી અરબની વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જો યુદ્ધની પરિસ્થિતી સર્જાય તો ભારતમાં આની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર જોવા મળશે અને આની કિંમત 250 પ્રતિ લીટર થઈ જશે. આ ઉપરાંત મોંઘવારીમાં પણ વધારો થશે.

 

 

lg.php?bannerid=0&campaignid=0&zoneid=3187&loc=http%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Fbusiness%2Fwar between iran saudi arabia could impact petrol price in india%2F351397&referer=http%3A%2F%2Fzeenews.india ભારતમાં 250 રૂપિયા/લીટર મળશે પેટ્રોલ, બે દેશોના લીધે વધી શકે ભાવ !