Not Set/ તેલંગાણાના ભદ્રાદ્રી કોથાગુડેમ જિલ્લામાં અથડામણમાં પોલીસે છ નક્સલીઓને ઠાર માર્યા

તેલંગાણાના ભદ્રાદ્રી કોથાગુડેમ જિલ્લામાં ગુરુવારે થયેલી અથડામણમાં પોલીસે છ નક્સલીઓને ઠાર માર્યા હતા.જ્યારે બે નક્સલીઓને પકડવામાં આવ્યા હતા. તેલંગાણા પોલીસને તેકુપલ્લીના જંગલમાં નક્સલીઓની બેઠકની સૂચના મળી હતી. તે બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને પોલીસે તમને સમર્પણ કરવા માટે કહ્યું હતું. તે બાદ નક્સલીઓએ ગોળીબારી શરૂ કરી હતી. લગભગ 10 મિનિટ સુધી બંને તરફથી ગોળીબારી થઇ હતી. […]

India
106 1513298194 તેલંગાણાના ભદ્રાદ્રી કોથાગુડેમ જિલ્લામાં અથડામણમાં પોલીસે છ નક્સલીઓને ઠાર માર્યા

તેલંગાણાના ભદ્રાદ્રી કોથાગુડેમ જિલ્લામાં ગુરુવારે થયેલી અથડામણમાં પોલીસે છ નક્સલીઓને ઠાર માર્યા હતા.જ્યારે બે નક્સલીઓને પકડવામાં આવ્યા હતા. તેલંગાણા પોલીસને તેકુપલ્લીના જંગલમાં નક્સલીઓની બેઠકની સૂચના મળી હતી. તે બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને પોલીસે તમને સમર્પણ કરવા માટે કહ્યું હતું. તે બાદ નક્સલીઓએ ગોળીબારી શરૂ કરી હતી. લગભગ 10 મિનિટ સુધી બંને તરફથી ગોળીબારી થઇ હતી. પોલીસે વિસ્તારમાં તલાશી અભિયાન પણ ચલાવ્યું હતું. ઘટનાસ્થળેથી એક એસએલઆર, રાઇફલ, બે એસબીએલ ગન અને આઠ કિટ બેગ સહિત અન્ય સામાન જપ્ત કરાયો હતો.