Not Set/ જુઓ સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ માટેની સરકારી અરજી પર શુ ચુકાદો આપ્યો

આ તરફ સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ માટેની સરકારી અરજી પર મહત્વનો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ લિંક માટેની તારીખો લંબાવી છે. 31 ડિેસેમ્બર સુધી આધારકાર્ડ લિંક કરવાની મુદ્દત આપવામાં આવી હતી. જે વધારીને 31 માર્ચ સુધી કરવામાં આવી છે. જેને કારણે સામાન્ય જનતાને ઘણીબધી રાહત થશે. બીજી તરફ આધાર કાર્ડ વગર બેંકમાં ખાતેદારો પોતાનું […]

India
supreme court of India 1 જુઓ સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ માટેની સરકારી અરજી પર શુ ચુકાદો આપ્યો

આ તરફ સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ માટેની સરકારી અરજી પર મહત્વનો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ લિંક માટેની તારીખો લંબાવી છે. 31 ડિેસેમ્બર સુધી આધારકાર્ડ લિંક કરવાની મુદ્દત આપવામાં આવી હતી. જે વધારીને 31 માર્ચ સુધી કરવામાં આવી છે. જેને કારણે સામાન્ય જનતાને ઘણીબધી રાહત થશે. બીજી તરફ આધાર કાર્ડ વગર બેંકમાં ખાતેદારો પોતાનું ખાતું પણ ખોલાવી શકશે. તેમજ બેંકમાં ખાતુ ખોલાવનાર ખાતેદારને બેંકમાં માહિતી આપવી પડશે કે આધાર કાર્ડ મેળવવા માટે અરજી કરી દીધી છે.