Not Set/ કોંગ્રેસના નેતા શશી થરૂરની ધરપકડ થઈ શકે છે, કોર્ટે ધરપકડ વોરંટ  જારી કર્યું છે

કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂર વિરુદ્ધ ધરપકડનું વોરંટ બહાર પાડવામાં આવ્યું છે, કેરળની રાજધાની તિરુવનંતપુરમની સ્થાનિક અદાલત દ્વારા થરૂર વિરુદ્ધ સ્થાનિક ધરપકડનું વોરંટ જારી કરાયું છે. તિરુવનંતપુરમના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે કોંગ્રેસના નેતા થરૂર વિરુદ્ધ હિન્દુ મહિલાઓની બદનામીના આરોપમાં આ વોરંટ જારી કર્યું છે. Kerala: A Trivandrum Court has issued an […]

Top Stories India
tharur કોંગ્રેસના નેતા શશી થરૂરની ધરપકડ થઈ શકે છે, કોર્ટે ધરપકડ વોરંટ  જારી કર્યું છે

કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂર વિરુદ્ધ ધરપકડનું વોરંટ બહાર પાડવામાં આવ્યું છે, કેરળની રાજધાની તિરુવનંતપુરમની સ્થાનિક અદાલત દ્વારા થરૂર વિરુદ્ધ સ્થાનિક ધરપકડનું વોરંટ જારી કરાયું છે.

તિરુવનંતપુરમના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે કોંગ્રેસના નેતા થરૂર વિરુદ્ધ હિન્દુ મહિલાઓની બદનામીના આરોપમાં આ વોરંટ જારી કર્યું છે.

શશી થરૂર પર તેમની એક પુસ્તકમાં હિન્દુ મહિલાઓ વિરુદ્ધ લખવા અને બદનામી કરવાનો આરોપ છે. આ કેસમાં અદાલતની નોટિસ હોવા છતાં, શશી થરૂર ન તો પોતે હાજર થયા કે ન તો કોઈ વકીલ તેની તરફે હાજર થયા, જેના પછી કોર્ટે તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.