CM-Adijati/ સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના આંતરિયાળ આદિજાતિ વિસ્તારોના જિલ્લાના ગ્રામજનો ની મુલાકાત અને ગામની સુવિધાઓ વિશે પ્રત્યક્ષ આ વિગતો મેળવવા આદિજાતિ ગામોની મુલાકાતે છે.

Top Stories Gujarat
CM Adijati સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યના આંતરિયાળ CM-AdiJati આદિજાતિ વિસ્તારોના જિલ્લાના ગ્રામજનો ની મુલાકાત અને ગામની સુવિધાઓ વિશે પ્રત્યક્ષ આ વિગતો મેળવવા આદિજાતિ ગામોની મુલાકાતે છે.

CM Adijati 1 સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

બુધવારે રાત્રે નર્મદા જિલ્લા ના સાગબારાના CM-AdiJati જાવલીમાં રાત્રિ રોકાણ બાદ આજે ગુરુવારે સવારે તેઓ તાપી ના કુકરમુંડા તાલુકા ના ગામો ની મુલાકાતે પહોંચ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ તોરંદા ગામના અમૃત સરોવરની મુલાકાત લીધી હતી અને આ ગામના પ્રાકૃતિક ખેતી કરતા આદિજાતિ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

CM Adijati 2 સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

ખેડૂતો પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરે છે તે તેમણે જોયું હતું. તેના ફાયદા CM-AdiJati પણ તેમને સમજાવ્યા હતા અને તેના લીધે તેમના જીવનધોરણમાં પણ કેવો સુધારો આવશે તેમ કહ્યુ હતુ. આ સાથે તેમની ખેતપેદાશ રસાયણ મુક્ત હોવાથી જનસુખાકારીમાં પણ વધારો થશે એમ તેમણે કહ્યું હતું.

CM Adijati 3 સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

સીએમ ભૂપેન્દ્ર પટેલ આદિજાતિ જિલ્લા તાપીના ડાબરી CM-AdiJati આંબા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા . તેમણે મંડળી ની સભાસદ આદિજાતિ બહેનો અને અન્ય સભાસદો સાથે સંવાદ કરી દૂધ એકત્ર કરવા અને વિતરણ વ્યવસ્થા તેમજ પશુપાલન અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

 

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવારના દાવાથી ખળભળાટ

આ પણ વાંચોઃ Anand-Heavyrain/ ત્રણ ઇંચ વરસાદમાં આણંદના માર્ગો બન્યા જળમાર્ગ

આ પણ વાંચોઃ Gujarat High Court/ ગુજરાત નવા ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ

આ પણ વાંચોઃ Nadiad Rain/ નડિયાદમાં કાર ગરનાળામાં ફસાઈઃ છત પર બેઠેલો ડ્રાઇવર માંડ-માંડ બચ્યો

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી