Not Set/ જેલમાં મા ને જોઈને રડવા લાગ્યો રામ રહીમ

રેપ કેસમાં સજા ભોગવી રહેલા રામ રહીમે ગુરુવારે તેમની મા નસીબ કૌર સાથે રોહતક જેલમાં મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે બપોરે 3 વાગ્યાના અરસામાંં નસીબ કૌર અને રામ રહીમ જેલમાં મુલાકાત કક્ષમાં મળ્યાં હતાં. અને માને જોઈને રામ રહીમ ભાવુક થઈ ગયા હતાં. મુલાકાત સમયે મા-દિકરાના આંખમાંં આસુ આવી ગયા હતાં. 50 […]

India
જેલમાં મા ને જોઈને રડવા લાગ્યો રામ રહીમ

રેપ કેસમાં સજા ભોગવી રહેલા રામ રહીમે ગુરુવારે તેમની મા નસીબ કૌર સાથે રોહતક જેલમાં મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે બપોરે 3 વાગ્યાના અરસામાંં નસીબ કૌર અને રામ રહીમ જેલમાં મુલાકાત કક્ષમાં મળ્યાં હતાં. અને માને જોઈને રામ રહીમ ભાવુક થઈ ગયા હતાં.

મુલાકાત સમયે મા-દિકરાના આંખમાંં આસુ આવી ગયા હતાં. 50 મિનીટ સુધી ચાલેલી આ મુલાકાતમાં નસીબ કૌરે રામ રહીમને ધૈર્ય રાખવાની સલાહ આપી હતી.ઉલ્લેખનીય છે કે મુલાકાત બાદ ચાર વાગ્યાના અરસામાં નસીબ કૌર પરત ફર્યા હતાં.