લદ્દાખ,
આજે દેશ ૭૦મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે, ત્યારે આ ખાસ પર્વને લઇ દેશભરમાં ધૂમ છે. રાજધાની દિલ્હીમાં પણ રાજપથ પર દેશની ત્રણેય સેનાઓના જવાનોએ દેશની સૈન્ય તાકાતથી દુનિયાને પરિચિત કરાવી હતી.
PM Narendra Modi and South African President Cyril Ramaphosa witness flypast at Republic Day parade in Delhi pic.twitter.com/XSd1B6Lrgw
— ANI (@ANI) January 26, 2019
બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના લદ્દાખ ક્ષેત્રમાં ૧૮,૦૦૦ ફૂટની ઉંચાઈ અને માઈનસ ૩૦ ડિગ્રી જેટલી ઉંચાઈ પર ITBP (ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ)ના જવાનોએ રાષ્ટ્ર્દવ્જ ફકાવ્યો હતો.
#ITBP personnel celebrating #RepublicDay2019 at 18K Ft and minus 30 degree Celsius somewhere in Laddakh.#Himveers#Himalayas#HappyRepublicDay2019 pic.twitter.com/JOOBobu5ZU
— ITBP (@ITBP_official) January 26, 2019
તિરંગો લહેરાવ્યા બાદ ITBPના જવાનોએ ૧૮ હજાર ફૂટની ઉંચાઈ પર ભારત માતાની જયના નારા લગાવતો અને ઝંડો ફરકાવતો એક વિડિયો પણ શેર કર્યો હતો.
ए वतन तेरे लिए…#RepublicDay2019#RepublicDay#Himveers#ITBP pic.twitter.com/WcJicfOuai
— ITBP (@ITBP_official) January 26, 2019
આ સાથે સાથે રાજપથ પર ત્રણેય સેનાના જવાનોએ જમીનથી લઇ આકાશ સુધી પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો.

યોગાની ઝાંખી :
#republicdayindia : Motorcyclists showcase Yoga display, at Rajpath during Republic Day parade pic.twitter.com/fRWaxXAYtS
— ANI (@ANI) January 26, 2019
ભારતીય આર્મી :
'आकाश हथियार प्रणाली' स्वदेशी तकनीकी से विकसित प्रथम मिसाल प्रणाली है जिसके जरिये पहली बार धरातल से हवा में छोटी दूरी तक दुश्मन के उड़ते हुए जहाजों के ऊपर प्रहार करके नष्ट किया जा सकता है#republicdayindia #RepublicDay2019 #गणतंत्रदिवस pic.twitter.com/nzaDg2u066
— पीआईबी हिंदी (@PIBHindi) January 26, 2019
