Not Set/ કોણ છે આ 4 મોટા જજો, જે મીડિયા સામે પહેલીવાર આવ્યાં

દેશમાં પહેલીવાર બની રહ્યું છે કે, જયારે સુપ્રીમ કોર્ટના જજ પ્રેસકોન્ફરન્સ કરી રહ્યાં છે. આ પ્રેસકોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ મદન અને જસ્ટિસ કુરિયન જોસેફ શામિલ હતાં. જસ્ટિસ ચેલમેશ્વર:  આંધ્ર પ્રદેશમાં તેમણો જન્મ થયો હતો, કેરળ અને ગુવાહાટીમાં તે મુખ્ય ન્યાયાધીસ રહી ચુક્યા છે. ઓક્ટોબર 2011માં તેવો સુપ્રીમ કોર્ટના જજ બન્યાં. જસ્ટિસ ચેલમેશ્વર અને રોહિગટન […]

Top Stories

દેશમાં પહેલીવાર બની રહ્યું છે કે, જયારે સુપ્રીમ કોર્ટના જજ પ્રેસકોન્ફરન્સ કરી રહ્યાં છે. આ પ્રેસકોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ મદન અને જસ્ટિસ કુરિયન જોસેફ શામિલ હતાં.

જસ્ટિસ ચેલમેશ્વર:  આંધ્ર પ્રદેશમાં તેમણો જન્મ થયો હતો, કેરળ અને ગુવાહાટીમાં તે મુખ્ય ન્યાયાધીસ રહી ચુક્યા છે. ઓક્ટોબર 2011માં તેવો સુપ્રીમ કોર્ટના જજ બન્યાં. જસ્ટિસ ચેલમેશ્વર અને રોહિગટન ફલી નરીમના 2 સદસ્ય બેન્ચના તે કાનુનને ખારીજ કર્યો હતો જેમાં પોલીસ પાસે કોઈ પણની સામે આપતિજનક મૈલ કરવો અથવા ઇલેક્ટ્રોનિક મેસેજ કરવાનો આરોપમાં ગિરફતારી કરવાનો અધિકાર હતો.આ ફેંશલા પછી તેમણી લોકોએ ખુબજ તારીફ કરી હતી.

જસ્ટિસ રંજન ગોગાઈ,:  જસ્ટિસ રંજન ગોગાઈ અસમથી આવે છે અને તે સુપ્રીમકોર્ટના વરિષ્ઠ જજોમાં તે શામેલ છે. અને તે ઓક્ટોબર 2018માં દેશની સૌથી મોટીમાં જસ્ટીસ દીપક મિશ્રાના રીટાયર થયા પછી મુખ્ય ન્યાયાધીસ બનવાની લાઈનમાં છે.  ફેબ્રુઆરી 2011 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીસ બન્યાં. અપ્રિલ ૨૦૧૮માં તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યાં. તેમના પિતા ગોગાઈ અસમના મુખ્યમંત્રી રહ્યાં હતાં.

 જસ્ટિસ મદન ભીમરાવ લોકુર:  જસ્ટિસ મદન દિલ્હીમાં તેમણે શિક્ષણ લીધું  છે. તેમણે દિલ્હી યુનિવર્સીટીમાં થી ઇતિહાસમાં સ્નાતકની ડીગ્રી લીધી હતી. 1977માં તેમની વકાલતમાં પોતાનું કેરિયર શરુ કર્યું હતું. પછી તેમણે સુપ્રીમકોર્ટ ને દિલ્હી કોર્ટમાં તેમણે વકાલત કરી. 2010માં તેઓ ફેબ્રુઆરી થી મે સુંધી ન્યાયાધીશ રહ્યાં. પછી જુનમાં તેઓ ગગુવાહાટી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીસ રહ્યાં. અને તેઓ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં મુખ્યન્યાયાધીસ રહ્યાં.

 જસ્ટિસ કુરિયન જોસેફ:  જસ્ટિસ કુરિયન જોસેફ 1979માં તેમણી વકીલાતની કેરિયર શરુ કરી હતી. વર્ષ 2000માં તે કેરલ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીસ રહ્યાં, ફેબ્રુઆરી 2010માં તેમણે હિમાચલ પ્રદેશમાં મુખ્ય ન્યાયાધીસ રૂપે શપથ લીધી, અને 8માર્ચ 2013માં તે સુપ્રીમ કોર્ટના જજ બન્યાં.