અંડર 16 પાલી ઉમરીગર ટ્રોફી રમી ચુકેલા આદિત્ય પાઠકનું ભવિષ્ય હાલ સંકટમાં છે. આદિત્ય પાઠક નામના યુવા ક્રિકેટરની બંને કીડની ખરાબ થઈ ગઈ છે અને તેને સારવાર માટે રૂપિયાની ખુબ જ જરૂર છે. આર પી સિંહના ટ્વીટ પછી યોગી સરકાર મદદ માટે આગળ આવી છે.
Please share address, contact number etc along with the estimate from the hospital. All possible help would be provided.
— CM Office, GoUP (@CMOfficeUP) January 13, 2018
2009માં આદિત્યના પિતાએ એક કિડનીની સારવાર કરાવી હતી. તે વખતે જેમ તેમ રૂપિયા ભેગા કરીને તેની સારવાર કરાવી હતી. હવે તેના પિતા પાસે એટલા રૂપિયા નથી કે તેની સારવાર કરાવી શકે.
ADITYA
FATHERS NAME- Vinod pathak
CONTACT NO. 7897284966
Address. 26,devki nagar yashoda nagar
kidwainagar. Distt. Kanpur
Nagar. 208011
Patient name- Aditya pathak
Adhaar card no. 977881512563@CMOfficeUP https://t.co/kKRKO1TYu9— R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) January 14, 2018
આર પી સિંહના ટ્વીટ પછી યોગી સરકાર મદદ માટે આગળ આવી છે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આર પી સિંહ પાસે આદિત્ય પાઠકની પૂરી જાણકારી માંગી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે હોસ્પીટલના ખર્ચાનો એક એસ્ટીમેટ પણ શેર કરો, આદિત્ય પાઠકનું પૂરું સરનામું પણ શેર કરો, ફોન નંબર પણ શેર કરો,દરેક શક્ય મદદ કરવાની કોશિશ કરવામાં આવશે.
