ત્રિવેન્દ્રમ,
કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે. કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૩૨૪ લોકોના મોત નીપજી ચુક્યા છે. કેરળની વિકટ પરિસ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળ પહોચ્યા હતા અને તેઓએ પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સવેક્ષણ કર્યું હતું.ત્યારબાદ કેન્દ્ર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બીજી બાજુ રાહત બચાવ કાર્ય પણ યુદ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવ્યું છે. કેરળમાં આવેલા વિનાશક પુરના કારણે સેનાની ત્રણેય ટુકડીઓ આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે NDRF અને કોસ્ટગાર્ડની ટીમોને પણ રાહત અને બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે.
જો કે આ વચ્ચે સેનાના જવાનો દ્વારા લોકોને બચાવવા માટે જે કામગીરી કરવામાં આવી છે, તે જોઇને તમે પણ સલામ મારી શકો છો.
જુઓ, આ વીડિયો :
Chopper rescues by Indian Navy & IAF crews continue in Aluva & other locations today. More choppers join effort tomorrow. #KeralaSOS pic.twitter.com/ryp4YIArC6
— Shiv Aroor (@ShivAroor) August 18, 2018
Indian Air Force rescues an infant from a house and hands over the rescued baby to the mother, in flood-affected Alappuzha district of Kerala@IAF_MCC #OpKaruna #KeralaFloodRelief #KeralaFloods pic.twitter.com/1s9Y2EY1v9
— DD News (@DDNewslive) August 19, 2018
#KeralaFloods2018 #KeralaFloodRelief #OpMadad Another precise rescue operation by Naval Seaking North of Alwaye along the flood plains of River Periyar by Capt P Rajkumar Shaurya Chakra pic.twitter.com/DHye1TveVO
— SpokespersonNavy (@indiannavy) August 18, 2018
#OpMadad #KeralaFloodRelief #KeralaFloods2018 Naval Gemini rubberised craft with Divers in rescue operation pic.twitter.com/xd1bbhaETJ
— SpokespersonNavy (@indiannavy) August 18, 2018
Yup. We can land just about anywhere. That's a @indiannavy Seaking 42B on a narrow rooftop evacuating people in #KeralaFlood The story gets even more amazing. (See my next tweet) pic.twitter.com/3GPg2JC0ra
— Shreya Dhoundial (@shreyadhoundial) August 18, 2018
And here’s the pilot who led the rescue. Commander Vijay Varma of the @IndianNavy. To rescued families, personnel like these are no less than divinity. Hero. pic.twitter.com/2c9BM3F40b
— Shiv Aroor (@ShivAroor) August 17, 2018
The young lady and her new born son both are doing fine. God Bless them pic.twitter.com/ysrh1DVUx6
— SpokespersonNavy (@indiannavy) August 17, 2018
A pregnant lady with water bag leaking has been airlifted and evacuated to Sanjivani. Doctor was lowered to assess the lady. Operation successful #OpMadad #KeralaFloodRelief #KeralaFloods2018 pic.twitter.com/bycGXEBV8q
— SpokespersonNavy (@indiannavy) August 17, 2018
