Not Set/ આ ચા વાળાની એક મહિનાની કમાણી જાણીને તમે ચોંકી જશો  

પુણે સામન્ય રીતે લોકો માનતા હોય છે કે એક ચા વાળાની કમાણી સવાર અને સાંજનું જમવાનું મળી રહે તેટલી જ હોય છે . પરંતુ મહારાષ્ટ્રના પુણેમાં આવેલ ‘યેવલે ટી હાઉસ’ આ ચાનો સ્ટોલ વાળા નવનાથ યેવલેની એક મહિનાની કમાણી જાણીને તમને નવાઈ લાગશે. આ ચા વાળાની કમાણી મલ્ટિ નેશનલ કંપનીમાં જોબ કરતા કર્મચારીઓ કરતા પણ […]

India
5 આ ચા વાળાની એક મહિનાની કમાણી જાણીને તમે ચોંકી જશો  

પુણે

સામન્ય રીતે લોકો માનતા હોય છે કે એક ચા વાળાની કમાણી સવાર અને સાંજનું જમવાનું મળી રહે તેટલી જ હોય છે . પરંતુ મહારાષ્ટ્રના પુણેમાં આવેલ ‘યેવલે ટી હાઉસ’ આ ચાનો સ્ટોલ વાળા નવનાથ યેવલેની એક મહિનાની કમાણી જાણીને તમને નવાઈ લાગશે. આ ચા વાળાની કમાણી મલ્ટિ નેશનલ કંપનીમાં જોબ કરતા કર્મચારીઓ કરતા પણ વધારે છે.

પુણેમાં આ ચાનો સ્ટોલ લોકોનો પસંદ સ્ટોલ બની ગયો છે. પુણેના નામચી ચા સ્ટોલમાં આ સ્ટોલનું નામ ગણવામાં આવે છે. આ ચાના સ્ટોલ વાળા નવનાથ યેવલેનુંએ જણવ્યું હતું ક તેમની કમાણી લાખોમાં થાય છે. તેમની એક મહિનાની કમાણી રૂપિયા 12 લાખા છે. સાથે એ પણ જણાવ્યું હતું કે તે ટી સ્ટોલને આંતરરાષ્ટ્રિય બ્રાંડ નજીકના ભવિષ્યમાં બનાવવા માંગે છે.

હાલમાં પુણેમાં તેમના ત્રણ સ્ટોલ આવેલા છે અને તેમના આ દરેક સ્ટોલમાં 12 લોકો કામ કરે છે. તેમણે જણાવ્યું એમ પણ હતું કે ચા વેચવાનો  બિઝનસ કરતા પકોડા બિઝનસ ઘણો  વિપરીત છે.