Not Set/ નવરાત્રી ગરબા માટે ટ્રાય કરો આ લૂક, તમને જોતા રહી જશે લોકો

અમદાવાદ  જો તમે નવરાત્રીમાં ગુજરાતીઓના પરંપરાગત ગરબા રમવા જવાનું વિચારી રહ્યા છે. તો પછી થઇ જાય ગુજરાતી સ્ટાઈલ માટે તૈયાર આ નવરાત્રી ગરબા દરમિયાન, છોકરીઓમાં પરંપરાગત કપડાં જ્વેલરી અને બોડી પર ટેટુ પણ બનાવવાનો ખૂબ ક્રેઝ છે. તો ચાલો જાણીએ કે આ વખતે નવરાત્રી ગરબા માટે શું છે ફેશન ક્રેઝ. કલરફૂલ ગુજરાતી પરંપરાગત ચણીયા ચોલીના […]

Fashion & Beauty
dandiya inkhabar નવરાત્રી ગરબા માટે ટ્રાય કરો આ લૂક, તમને જોતા રહી જશે લોકો

અમદાવાદ 

જો તમે નવરાત્રીમાં ગુજરાતીઓના પરંપરાગત ગરબા રમવા જવાનું વિચારી રહ્યા છે. તો પછી થઇ જાય ગુજરાતી સ્ટાઈલ માટે તૈયાર આ નવરાત્રી ગરબા દરમિયાન, છોકરીઓમાં પરંપરાગત કપડાં જ્વેલરી અને બોડી પર ટેટુ પણ બનાવવાનો ખૂબ ક્રેઝ છે.

તો ચાલો જાણીએ કે આ વખતે નવરાત્રી ગરબા માટે શું છે ફેશન ક્રેઝ.

કલરફૂલ ગુજરાતી પરંપરાગત ચણીયા ચોલીના સાથે ઓક્સોડાઇઝ સિલ્વર જ્વેલરી હોય તો પછી બીજું તો શું વિચાવાનું. આ નવરાત્રીએ તમે શું નવું કરી રહ્યા છે. જો કંઈ વિચાર્યું ન હોય તો આપને જણવી દઈએ કે આ નવરાત્રીએ યુવતીઓ ઓક્સોડાઈઝ જ્વેલરીમાં સૌથી વધારે નેકપીસ અને ઝૂમખાં પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે સિમ્પલ ચણીયા ચોલી જે  તમને એકદમ ગ્લેમરસ લૂક આપશે.

नवरात्रि के गरबा डांडिया नाइट के ये फैशन ट्रेंड्स चेक किए आपने

આ નવરાત્રીએ માહિલાઓ પોતાના શરીર પર ટેટુ દોરવી રહી છે મહિલાઓ કમર અને બાજુ પર ડાંડિયા રમતા કપલને પેન્ટ કરવી રહ્યા છે અને આ સિવાય લોકોને અલગ અલગ ડીઝાઇન પણ ખુબ જ પંસદ આવી રહી છે.

Image result for navratri tattoo

ગરબા માટે સ્ત્રીઓ ગોલ્ડન બોર્ડર વાળો દુપટ્ટો, નાકમાં મોટી નથ, માથા પર મોટી બિંદી અને સુંદર માંગ ટીકો બસ આ જ છે ગુજરાતી સ્ટાઈલ.

Related image

આ નવરાત્રીએ યંગસ્ટર્સ પોતાના લૂકને અલગ બતાવવા માટે કેડિયા સાથે બ્લેઝર અને રજવાડીના મોજડી પણ ટ્રાય કરી રહ્યા છે .

Image result for નવરાત્રી કેડિયું બ્લેઝર