Beauty Tips/ રોજ ચહેરા પર મેકઅપ લગાવવાથી તમને થઈ શકે છે આ નુકશાન

કોઈ ખાસ ઇવેન્ટ હોય અથવા ડે-ટુ-ડે લાઈફમાં સુંદર લુક માટે આપડે મેકઅપની મદદ લઈએ છીએ, પરંતુ તમે ઘણી બધી જગ્યાઓ એ એવું વાંચ્યું હશે કે સૂતા પહેલા મેકઅપ રિમૂવ કરવું ખૂબ જ જરૂરી છે

Lifestyle Fashion & Beauty
YouTube Thumbnail 2024 01 27T113326.990 રોજ ચહેરા પર મેકઅપ લગાવવાથી તમને થઈ શકે છે આ નુકશાન

કોઈ ખાસ ઇવેન્ટ હોય અથવા ડે-ટુ-ડે લાઈફમાં સુંદર લુક માટે આપડે મેકઅપની મદદ લઈએ છીએ, પરંતુ તમે ઘણી બધી જગ્યાઓ એ એવું વાંચ્યું હશે કે સૂતા પહેલા મેકઅપ રિમૂવ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે મેકઅપ પ્રોડક્ટસ તમારી સ્કિનના પોર્સને બંધ કરીને પિંપલ્સની સમસ્યાને જન્મ આપે છે. મેકઅપ નો વધુ પડતો ઉપયોગ ઓપન પોર્સ, એકને, બ્લેકહેડ્સ તથા વાઇટહેડ્સ જેવી સમસ્યાઓ ઉભી કરે છે.

1. ફાઉન્ડેશન

ફાઉન્ડેશનમાં રહેલા ઈન્ગ્રીડિઅન્ટ્સ ઘણી વખત સૂર્યની કિરણો સાથે રિએક્ટ કરી તવચાના પોર્સ બંધ કરી દે છે અને એલર્જીનું કારણ પણ બને છે. એટલે ખાસ કરીને દિવસ દરમિયાન તો તેનો વપરાશ ના જ કરો. તેની જગ્યાએ તમે BB અથવા CC ક્રીમનો ઉપયોગ કરી શકો છો.

2. કાજલ અને આઇલાઇનર

આઈ મેકઅપ હંમેશા આંખોની બહારની કિનારી પર જ લગાવો. અંદરની કિનારીએ તેને લગાવવાથી આ ટિયર સેલ્સ બ્લોક કરી દે છે, જેનાથી ઈરિટેશન અને ડ્રાયનેસની સમસ્યા થઈ શકે છે.

3. લિપસ્ટિક

લિપસ્ટિકમાં ફોર્મલડીહાઇડ, પેરાબેન, પેટ્રોકેમિકલ્સ, મેગ્નેશિયમ અને ક્રોમિયમ જેવા હાનિકારક કેમિકલ્સ હોય છે. આ તમારી સ્કિનને ડેમેજ કરવાની સાથે એલર્જી અને અનેક સ્કિન સંબંધી બીમારીઓનું કારણ બને છે. તેની જગ્યાએ તમે લિપ બામ લગાવી શકો છો, તે તમારા હોંઠ માટે ફાયદાકારક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Sir T Hospital/ભાવનગરમાં બસો કરોડના ખર્ચે બનાવમાં આવેલ હોસ્પિટલમાં પડ્યા ગાબડા

આ પણ વાંચો:natural farming/રાજ્યના કૃષિ વિભાગના અધિકારી પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાતે

આ પણ વાંચો:Ahmedabad/ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને કરાઈ સહાય