Gujarat/ NCP નેતા પ્રફુલ પટેલની પત્રકાર પરિષદ , NCP ધારાસભ્ય કાંધલ જાડેજા મુદ્દે આપ્યું નિવેદન , કાંધલને મદદની જરર હતી ત્યારે કોંગ્રેસે મદદ ન કરી , વ્યક્તિગત કારણે કાંધલે ભાજપને મત આપ્યો હતો , રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને આપ્યો હતો મત , ગુજરાતના એક બે કિસ્સાને પાર્ટીનો નિર્ણય ન ગણાવી શકાય , NCP નેતા પ્રફુલ પટેલનું મોટું નિવેદન , કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ ત્યારે જ સફળ થશે જ્યારે બધાનો સહકાર હશે

Breaking News