બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા તાજેતરમાં જ મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન નેહા શર્માં પોતાના ખાસ મિત્રની સાથે વાતચિત કરવા માટે નીકળી હતી. જેને લઈને સોશિયલ મીડિયામાં તેમની તસવીરો અને વીડિયો વાયરલ ખુબ વાયરલ થઈ રહ્યાં છે.
મિત્ર સાથે નીકળી હતી વોક પર
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નેહા પોતાના મિત્રના હાથ પકડીને રેસ્ટોરંટ બહાર આવતા નજરે પડે છે. જે બાદ અભિનેત્રી ફોટોગ્રાફર્સને પોઝ આપતી જોવા મળે છે અને તે પોતાના મિત્ર સાથે ગાડીમાં બેસીને પરત ફરે છે. નેહા શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/reel/CcFZ44AqpAK/?utm_source=ig_web_copy_link
નેહા શર્માનો લૂક
નેહા શર્માના લૂકને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે. સામે આવેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નેહાએ બ્લેક કલરનું બ્રાલેટ ટ્યૂબ ટોપ પહેર્યું છે. તેની સાથે અભિનેત્રીએ પોતાના આ લૂકને ડેનિમ, ફ્લૈટ ફુટવેર્સ અને ચશ્મા સાથે નેહા શર્મા એકદમ ટશનમાં જોવા મળે છે. આ દરમિયાન વાતાવરણમાં એટલી ગરમી હતી કે જેને લઈને નેહાએ પોતાનો ઓવરકોટ ઉતારી દીધો.
જ્હાનવી-મલાઈકાથી સાથે કરવામાં આવી તુલના
ફેન્સને નેહા શર્માનો આ અંદાજ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તમામ નેટીઝન્સનું માનવું છે કે તેણે સ્ટાઈલના મામલામાં મલાઈકા અરોરાથી લઈને જ્હાનવી કપૂરને પણ પાછળ છોડી દીધી છે.
https://www.instagram.com/p/CcACLcuOuha/?utm_source=ig_web_copy_link
સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
જણાવી દઈએ કે નેહા શર્મા પોતાના લૂક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. ફિલ્મોથી વધારે નેહા શર્માની એકથી વધીને એક હોટ તસવીરો ફેન્સને મદહોશ કરી રહી છે. નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર દિવસોમાં તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
વાંચો આ પણ: ચેન્નાઈએ હૈદરાબાદને 155 રનનો લક્ષ્યાંક આપ્યો, મોઈને 48 રનની ઈનિંગ રમી, નટરાજન-સુંદરે બે-બે વિકેટ લીધી
વાંચો આ પણ: અરવિંદ કેજરીવાલની જાહેરાત, હવે દિલ્હીમાં ઈ-સાયકલ ખરીદવા માટે સબસિડી થશે ઉપલબ્ધ
વાંચો આ પણ: ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ
વાંચો આ પણ: ધો. 10નું હિન્દીનું પેપર ફૂટ્યાની આશંકા, સોલ્વ થયેલુ પેપર થયું વાયરલ
