Not Set/ નવા સ્થાપતા ઉદ્યોગોને માત્ર અરજી કર્યાના 24 કલાકમાં વિદ્યુ શુલ્ક માફી પ્રમાણપત્ર મશે : ઉર્જા મંત્રી

ગુજરાત સરકાર દ્વારા નવા સ્થપાતા ઉદ્યોગની તરફેણમાં વિદ્યુત શુલ્ક માફીના સંદર્ભેમાં અતિ મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. ત નવા સ્થાપતા ઉદ્યોગોને માત્ર અરજી કર્યાના 24 કલાકમાં વિદ્યુશુલ્ક માફી પ્રમાણપત્ર મળી જશે. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા સ્થાપતા ઉદ્યોગોને વિદ્યુત શુલ્કમાં 5 વર્ષ માટે માફી આપવામાં આવી છે. આ નિર્ણયનો અમલ આવતીકાલ […]

Uncategorized
saurabh patel નવા સ્થાપતા ઉદ્યોગોને માત્ર અરજી કર્યાના 24 કલાકમાં વિદ્યુ શુલ્ક માફી પ્રમાણપત્ર મશે : ઉર્જા મંત્રી

ગુજરાત સરકાર દ્વારા નવા સ્થપાતા ઉદ્યોગની તરફેણમાં વિદ્યુત શુલ્ક માફીના સંદર્ભેમાં અતિ મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. ત નવા સ્થાપતા ઉદ્યોગોને માત્ર અરજી કર્યાના 24 કલાકમાં વિદ્યુશુલ્ક માફી પ્રમાણપત્ર મળી જશે. ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા સ્થાપતા ઉદ્યોગોને વિદ્યુત શુલ્કમાં 5 વર્ષ માટે માફી આપવામાં આવી છે. આ નિર્ણયનો અમલ આવતીકાલ થી કરવામા આવશે. રાજ્યમાં 3000 થી વધુ ઉદ્યોગ કરો ને એનો લાભ મળશે, તેવી આશા ઉર્જા મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.