Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ (Ahmedabad) ના ઘાટલોડિયા ખાતે મહેસૂલ વિભાગની સરકારી ચાવડી તથા અન્ન અને નાગરિક પુરવઠા કચેરીનો નવનિર્મિત થનાર ભવનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદ (Ahmedabad)ના ઘાટલોડિયા ભવન ખાતમુહૂર્ત
ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્રની આ નવીન કચેરીઓના નિર્માણથી ઘાટલોડિયા વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ વધુ સુગમતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે અમદાવાદના કલેકટર સુજીત કુમાર, મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્થાનિક ધારાસભ્યઓ, સ્થાનિક કોર્પોરેટરઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી
આ પણ વાંચો: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન,નામ બદલી દીકરીઓને ફસાવનારને નહીં છોડે સરકાર
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ તહેવારોમાં આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર-કંડકટરોને અભિનંદન પાઠવ્યા…
