Gujarat/ પીએમ મોદી આવતીકાલે આવશે ગુજરાત, સવારે 10 કલાકે ગુજરાત પહોંચશે પીએમ મોદી, સાબર ડેરીના પ્લાંટની મુલાકાત લેશે પીએમ, 305 કરોડના ખર્ચે બનેલા પાવડરપ્લાંટનું લોકાર્પણ કરશે, 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટનું લોકાર્પણ કરશે, 600 કરોડના ચીઝ પ્લાંટનું ખાત મુર્હત કરશે, જંગી જનસભાને સંબોધન કરશે પીએમ મોદી, કાર્યક્રમ બાદ પીએમ મોદી ચેન્નાઈ જવા રવાના થશે,

Breaking News