Gujarat/ રાજ્ય સરકારે જાહેર કર્યું વર્ષ 2023-24નું શૈક્ષણિક સત્ર, 241 દિવસનું રહશે શૈક્ષણિક સત્ર, ધો. 9થી 12ની પ્રથમ પરીક્ષા 10થી 18 ઓક્ટોબરમાં લેવાશે, 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી દિવાળી વેકેશન, ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા 23 માર્ચ 2023થી શરૂ, 1 મેથી 5 જૂન સુધી હશે 35 દિવસનું ઉનાળુ વેકેશન

Breaking News