Gujarat/
બનાસકાંઠા:પેટ્રોલ પંપ પર પેટ્રોલના બદલે પાણી, ખિમાણાના ગણેશ પેટ્રોલ પંપનો વિડીયો વાયરલ, પેટ્રોલ-પાણી મિક્ષમાં અપાતું હોવાની ગ્રાહકની ફરિયાદ, માલિકને રજુઆત કરતા થાય તે કરી લોનો જવાબ, પુરવઠા અધિકારી તેમજ મામલતદારને કરાઇ જાણ, 3 કલાક થવા છતાં પેટ્રોલ પંપ પર કોઇ જ આવ્યું નહી,