Gujarat/ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ રહેશે સૂકું, 4 દિવસ મહેસાણા,પાટણમાં વરસાદની શકયતા નહિવત, સાબરકાંઠા,સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા નહિવત, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદની શકયતા નહિવત, 2 ઓગસ્ટના રાજ્ય ભરમાં વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે કરી આગાહી

Breaking News