Gujarat/ અમદાવાદ: ચિરીપાલ ગ્રુપ પર IT દરોડાનો મામલો, IT સર્ચમાં 800 કરોડના બેનામી વ્યવહારો મળ્યા, 47 સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, એક સપ્તાહ સુધી સમગ્ર ઓપરેશન ચાલ્યું, સર્ચમાં 25 કરોડ રોકડા,15 કરોડની જવેલરી મળી, 20 જેટલા બેંક લોકર પણ મળી આવ્યા, 150 અધિકારીઓનો કાફલો સર્ચમાં જોડાયો હતો

Breaking News